ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા સંયુક્ત નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-03-15 12:31:28
  • Views : 242
  • Modified Date : 2022-03-15 12:31:28

ગુજરાત રાજ્ય મહિલા આયોગ અને બનાસકાંઠા જિલ્લા સંયુક્ત નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું

 

   ડીસા અેસી ડબલ્યુ હાઇસ્કુલ ખાતે ધારાસભ્ય શશીકાન્ત ભાઈ પંડ્યા ની અધ્યક્ષતા માં નારી સંમેલન યોજાયું

 

     નારી તું નારાયણી અને હાલની તારીખમાં થતાં મહિલાઓ ઉપર અત્યાચાર ને લઇ તેની સામે સુરક્ષાને લઈ ગુજરાત સરકાર અને ભારત સરકાર તરફથી જે પણ કાયદાઓ અને હેલ્પ લાઈન ચાલુ કરવામાં આવી છે તેની વિસ્તૃત માહિતી તેમજ મહિલાઓના કલ્યાણ માટે 181 અભિયાન તેમજ બાળકીના જન્મ સમય ઉત્સવના સ્વરૂપે મનાવવા માટે આવા કેટલાક પ્રશ્નોને લઇ ડીસા સી ડબલ્યુ હાઇસ્કૂલ ખાતે નારી સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ડીસાના ધારાસભ્ય શશીકાંત પંડયા નગરપાલિકાના પ્રમુખ રાજુભાઈ ઠક્કર શહેર ભાજપ પ્રમુખ પ્રતિકભાઇ પઢીયાર મહામંત્રી હકમાજી જોશી રાકેશભાઈ પટેલ કારોબારી અધ્યક્ષ જીગ્નેશ ભાઈ જોશી પાણીપુરવઠા ચેરમેનને અમિતભાઈ રાજગોર સમાજ કલ્યાણ ચેરમેન નયનાબેન સોલંકી લાઈટ શાખા ચેરમેન પુનમબેન પ્રશાંતભાઈ બનાસકાંઠા પ્રોગ્રામ ઓફિસર ઉષાબેન ગજ્જર ડીસા ધટક સી.ડી.પી.   આશા બહેનો આંગણવાડી વર્કરો અને વિશાળ સંખ્યામાં મહિલાઓ હાજર રહી હતી

Download Our B K News Today App



Related News