ગુજરાતના સૌથી લોકપ્રિય ગાયક કલાકાર દેવ પગલી આજે ડીસાના મહેમાન બન્યા હતા લાંબા સમય બાદ ડીસામાં તેમનું આગમન થતા તેમના ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-14 11:10:15
  • Views : 2038
  • Modified Date : 2022-05-14 11:10:15

ગુજરાતના સૌથી લોકપ્રિય ગાયક કલાકાર દેવ પગલી આજે ડીસાના મહેમાન બન્યા હતા લાંબા સમય બાદ ડીસામાં તેમનું આગમન થતા તેમના ચાહકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો

 

ગુજરાતીઓને સૌથી લોકપ્રિય ગુજરાતી ગીતો હોય છે જેના કારણે ગુજરાતમાં હાલ અનેક ગુજરાતી ગીતો લોકો માટે લોકપ્રિય બન્યા છે ત્યારે સમગ્ર ભારતભરમાં પોતાના ગીત ગુજરાતી ગીતોથી પ્રખ્યાત બનેલા દેવ પગલી પોતાના માદરે વતન આસેડા ગામે આજે પહોંચ્યા હતા આસેડા ગામે પહોંચતા જ ગ્રામજનો દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું જે બાદ ગુજરાતી ગાયક કલાકાર દેવ પગલી ડીસા ખાતે આવેલ સાંઇબાબા મંદિરે પોતાના ચાહકો સાથે મુલાકાતે પહોંચ્યા હતા લાંબા સમય બાદ પ્રથમવાર ડીસા ખાતે દેવ પગલી નું આગમન થતાં તેમના ચાહકોમાં પણ એક ઉત્સાહ જોવા મળ્યો હતો. હિન્દી ફિલ્મ ના સૌથી લોકપ્રિય એક્ટર રણવીરસિંહએ પણ તાજેતરમાં પોતાના ઉન્ટરવ્યુમાં દેવ પગલીના ગીતોના વખાણ કર્યા હતા. ત્યારે ડીસા વાસીઓ એ દેવ પગલી પોતાના વતન હોવાનો ગર્વ અનુભવ્યો હતો અને આજે ડીસા ખાતે પહોંચતા જ દેવ પગલી નું સ્વાગત કરવામાં આવ્યું હતું અને હજુ પણ વિશ્વસ્તરે પોતાના વતનનું નામ રોશન કરે તેવા આશીર્વાદ આપ્યા હતા

Download Our B K News Today App



Related News