પેટાચૂંટણીની તૈયારીઓ ચરમસીમાએઃ 21 ફલાંઈગ સ્ક્વોડ રહેશે તૈનાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-10-10 12:25:31
  • Views : 381
  • Modified Date : 2019-10-10 12:25:31

ગુજરાતમાં પેટાચૂટંણીના પડઘમ વાગી રહ્યા છે. ત્યારે તેની તમામ તૈયારીઓ પૂરી કરી લેવામાં આવી છે. આગામી 21 ઓક્ટોબરના રોજ છએ બેઠક ઉપર 14.76 લાખ મતદાતા મતદાન કરશે. ચૂંટણી પર નજર રાખવા 21 ફ્લાઈંગ સ્ક્વોડને તૈનાત કરવામાં આવશે

Download Our B K News Today App



Related News