વડગામ ધારાસભ્ય એ કરેલી ટ્વીટ પોસ્ટને લઇ આસામ પોલીસ દ્વારા મોદી રાત્રે જીજ્ઞેશ મેવાણી ધરપકડ કરાતા ગુજરાત કોંગ્રેસમાં રોષ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-23 10:57:44
  • Views : 273
  • Modified Date : 2022-04-23 10:57:44

વડગામ ધારાસભ્ય એ કરેલી ટ્વીટ પોસ્ટને લઇ આસામ પોલીસ દ્વારા મોદી રાત્રે જીજ્ઞેશ મેવાણી ધરપકડ કરાતા ગુજરાત કોંગ્રેસમાં રોષ

 

વડગામ ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ની ધરપકડને લઇ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં યોજી કલેકટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ

 

વડગામ ધારાસભ્ય એ કરેલી ટ્વીટ પોસ્ટને લઇ આસામ પોલીસ દ્વારા મોદી રાત્રે જીજ્ઞેશ મેવાણી ધરપકડ કરાતા ગુજરાત કોંગ્રેસમાં રોષ જોવા મળ્યો છે જેમાં ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી ની ધરપકડને લઇ જિલ્લા કોંગ્રેસ દ્વારા ધરણાં યોજી કલેકટરને ને આવેદન પત્ર આપવામાં આવ્યું હતુ સૂત્રોચાર કર્યા હતા

 

બનાસકાંઠા નાં વડગામ ધારાસભ્ય એ કરેલી ટ્વીટ પોસ્ટને લઇ આસામ પોલીસ દ્વારા મોડી રાત્રે જીજ્ઞેશ મેવાણી ની ધરપકડ કરાતા ગુજરાત કોંગ્રેસમાં રોષ જોવા મળી રહ્યો છે આ ધરપકડને લઇ સમગ્ર ગુજરાતમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે ત્યારે આજે બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ દ્વારા પાલનપુર કલેકટર કચેરી ખાતે ધરણાં યોજી સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા કલેકટર કચેરી આગળ કોંગ્રેસ નેતાઓ એ રામધૂન બોલાવી સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો બનાસકાંઠા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા એ જીજ્ઞેશ મેવાણી ની ધરપકડ ને સખત શબ્દોમાં વખોડી જો જીજ્ઞેશ મેવાનીને છોડવામાં નહિ આવે તો ઉગ્ર આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી હતી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ભરતસિંહ વાઘેલા ધારાસભ્ય ગુલાબસિંહ કાંતિ ખરાડી ખેડૂત નેતા પાલ આંબલીયા દાંતા ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી થરાદ ધારાસભ્ય ગુલાબસિંહ રાજપૂત દિયોદર ધારાસભ્ય શિવાજી ભુરીયા સહિત કાર્યકરો મોટી સંખ્યામાં વિરોધ માં જોડાયા હતા

 

Download Our B K News Today App



Related News