ખેલ મહાકુંભ-2022 જિલ્લાકક્ષાની અંડર-14 અને અંડર-17 હોકી સ્પર્ધામાં સરદાર પટેલ હાઇસ્કુલનો ભવ્ય વિજય

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-04-02 11:45:08
  • Views : 203
  • Modified Date : 2022-04-02 11:45:08

વિદ્યાર્થીઓ ભણતરની સાથોસાથ રમતગમત ક્ષેત્રે આગળ વધે તે માટે દર વર્ષે રાજ્ય સરકાર દ્વારા ખેલ મહાકુંભ નું આયોજન કરવામાં આવે છે ખાસ કરીને ગ્રામીણ વિસ્તારના બાળકો પણ તેની સાથોસાથ દરેક રમત ગમત ક્ષેત્રે જાણતા થાય તે માટે ખાસ સરકારે ખેલ મહાકુંભ ની શરૂઆત કરી છે જે અંતર્ગત તાજેતરમાં ગુજરાતમાં ખેલ મહાકુંભ રમાયો હતો જેમાં જિલ્લા કક્ષાની અંડર-14સ્પર્ધામાં ભાઈઓ બહેનો, અંડર-17 ભાઈઓ બહેનો સિનિયર ભાઈઓ-બહેનો જેઓ વિજય બન્યા છે આ ટીમમાં વિજેતા થનાર ભાઈઓ તથા બહેનો આગામી સમયમાં યોજાનાર ખેલ મહાકુંભ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જનાર છે જિલ્લાકક્ષાની સ્પર્ધામાં કુલ 96 જેટલા ખેલાડીઓએ રાજ્ય કક્ષાએ ભાગ લેવા જનાર છે આ ખેલાડીઓને શાળાના પ્રિન્સિપાલ એન.જે ખરસાણ, નિલેશભાઈ પુરોહિત ટ્રસ્ટી ગણ, વહીવટ ઇન્ડિયામાં દલપતભાઈ જોશી, ટી.જે પટેલ, દિવ્યાભાઈ પટેલ, તથા સર્વ ટ્રસ્ટીગણ અને સરદાર પટેલ હાઇસ્કુલ ના હોકી કોચ રાહુલ ભાઈ પરમાર ખેલાડીઓને અભિનંદન પાઠવ્યા હતા અને આગામી દિવસોમાં ખેલાડીઓ રાજ્યકક્ષાની સ્પર્ધામાં સારું પ્રદર્શન કરે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી

Download Our B K News Today App



Related News