જુનાડીસા માં પ્રાથમિક શાળા નંબર એક ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ મોહત્સવ યોજ્યો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 11:17:27
  • Views : 278
  • Modified Date : 2022-06-28 11:17:27

 

ડીસા તાલુકાના ના જુનાડીસા પ્રાથમિક શાળા નંબર 1 ખાતે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ માં મુખ્ય મહાનુભાવો આપણા લોક લાડીલા સૌનેસાથે રાખી કામગીરી કરે એવા ડીસા નાં ધરાસભ્ય શાસિકાંત ભાઈ પંડ્યા નુ સ્વાગત શાળા ના આચાર્ય પરેશભાઈ   સાહેબ સ્વાગત કર્યું અતિથિ વિશેષ જે કે મકવાણા ઉપસ્થિત રહ્યા હતા અને જુનાડીસા સિધ્ધામ્બિકા માતાજી મંદિરના ટ્રસ્ટી એવા રજની કાકા અને દિશાવાળ સંઘના ટ્રસ્ટીઓ દ્વારા એક થી ધોરણમાં અભ્યાસ કરતા બાળકોને નોટબુક અને સ્કુલ બેગ આપવામાં આવી હતી તમામ મહેમાનો નું સ્વાગત શાળા નાં સ્ટાફ દ્વારા કરવામાં આવ્યું . પ્રસંગે જુનાડીસા ગામ ના હિન્દુ સમાજના પ્રમુખ દિલીપભાઈ બારોટ. તથા માલધારી સેલના સંયોજક જયેશભાઈ દેસાઈ. આંગણવાડી કાર્યકર બહેનો ની ઉપસ્થિતિ માં શાળા માં પહેલા ધોરણમાં  ભૂલકાં નેં શાળા માં એડમીશન કર્યું  અને નાના ભુલકાઓ ને મોં મીઠું કરાવ્યું અને મુખ્ય મહેમાનો વિધાર્થીઓ ને સારું શિક્ષણ અપાવવા માટે વાલીઓ ને માહિતી આપી આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો

Download Our B K News Today App



Related News