પતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોત.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-01-12 08:39:03
  • Views : 71
  • Modified Date : 2024-01-12 08:39:03

સુરતપતંગની દોરીથી ગળું કપાતા યુવતીનું મોતનીપજ્યું છે. ઉત્તરાયણ પર્વ દરમિયાન ટુ વહીલર પર જતા લોકો માટે સૌથી વધુ જોખમ સર્જાય છે. દોરા ગળામાં લપેટાઈ જવાથી ગંભીર ઈજાઓ પહોંચે છે. આ સ્થિતિમાં એક યુવતીએ જીવ ગુમાવ્યો છે.મોપેડ પર જતી મોટા વરાછાની યુવતીનું ગળું કપાયું હતું,પુલના ઢાળ પાસે ગળામાં પતંગનો દોરો આવ્યો હતો. દોરાની ઇજાના કારણે યુવતી લોહીલુહાણ બની હતી જેને હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી જોકે સારવાર દરમિયાન યુવતીનું મોત નીપજ્યું હતું.

Download Our B K News Today App



Related News