ગુટકા ખાવાની ના પાડતા યુવતીનો ઝેર પી આપઘાત

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-18 19:22:43
  • Views : 36
  • Modified Date : 2025-03-18 19:22:43

વડોદરા નજીક આવેલા દોડકા ગામમાં રહેતા મૂળ હાલોલ તાલુકાના કંજરી ગામની વતની અને મૈત્રી સબંધથી અજય નાયક સાથે રહેતી હેતલ નાયક ઉ.વ.28ને તા.14ના રોજ ગુટખા પડીકી વિમલ નહીં ખાવા બાબતે અજય ઉર્ફે ચીમનએ ઠપકો આપતા હેતલને ખોટું લાગી જતા કચરું બાળવાની ઝેરી દવા બપોરના પી જતા અર્ધ બેભાન થઈ જતા સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યાં બેભાન થઈ ગયા બાદ તેનું મોત નિપજ્યું હતું.

Download Our B K News Today App



Related News