ડીસા ખાતે વન્ડર સિમેન્ટ દ્વારા ઓથોરાઇઝ ડીલર એડીબ્રધર્સમાં સાથી ઉપહાર એક્સપ્રેસ અંતર્ગત કોન્ટ્રાક્ટર મિત્રો અને રાજરત્ન ભાઈઓ માટે ગિફ્ટ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-08-28 11:57:44
  • Views : 308
  • Modified Date : 2021-08-28 11:57:44

      કાર્યક્રમ સમગ્ર ગુજરાતભરમાં તારીખ 24 ઓગસ્ટથી 3 સપ્ટેમ્બર સુધી ચાલુ રહેશે જેમાં અલગ અલગ સ્થળે કોન્ટ્રાક્ટર મિત્રો ને પ્રોત્સાહન રૂપે ઇનામ વિતરણ કરવામાં આવશે સાથે સાથે વન્ડર સિમેન્ટ દ્વારા ભારતભરમાં 100થી પણ વધુ સેન્ટરો ઉપર લગભગ ૧૮ હજારથી પણ વધારે ગિફ્ટ વિતરણ કરવામાં આવશે જેમાં વન્ડર સિમેન્ટ ના સાથી મિત્રો ડીલર મિત્રો અને કોન્ટ્રાક્ટરો માં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ઉપહાર એક્સપ્રેસમાં સમગ્ર મહિના દરમિયાન કોન્ટ્રાક્ટરોની અને ડીલરો દ્વારા કરવામાં આવતી કામગીરી ને ધ્યાનમાં લઇને અલગ-અલગ પ્રોત્સાહન રૂપે ઇનામ આપવામાં આવી રહ્યા છે જેનાથી આગામી સમયમાં પણ તમામ મિત્રો અને કોન્ટ્રાક્ટરો ભારે ઉત્સાહ સાથે કામગીરી કરતા રહે.

Download Our B K News Today App



Related News