વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યો હોમ કોરોન્ટાઇનનો ભંગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 17:14:52
  • Views : 1254
  • Modified Date : 2020-03-31 17:14:52

વાવ કોંગ્રેસના ધારાસભ્ય ગેનીબેન ઠાકોરે કર્યો હોમ કોરોન્ટાઇનનો ભંગ...


ગેનીબેન હોમ કોરોન્ટાઇન હોવા છતાં માસ્ક પહેરર્યા વગર પહોંચ્યા વાવની રેફરલ હોસ્પિટલ...


ગેનીબેન ઠાકોરને જયપુરથી પરત આવ્યા બાદ તેમને તેમના ભાભરના નિવાસસ્થાને આરોગ્ય વિભાગ દ્વારા કરાયા હતા હોમ કોરોન્ટાઇન...


ગેનીબેને વાવ રેફરલ હોસ્પિટલમાં પહોંચી મેડિકલ સ્ટાફને કોરોનાને લઈને લોકોના હિતમાં આપી અનેક સૂચનાઓ...

Download Our B K News Today App



Related News