ગેળા ગૌશાળામાં સુંદરકાંડનો પાઠ યોજાયો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-31 14:00:07
  • Views : 351
  • Modified Date : 2019-12-31 14:00:07

ચુડમેરના સુરેશભાઈ તુલજાશંકરભાઈ ત્રિવેદી પરિવાર દ્વારા સુંદરકાંડનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં અશ્વિનભાઇ પાઠકના મધુર સ્વરમાં સુંદરકાંડનો પાઠ ગેળા ગૌશાળા મુકામે કરાયો હતો. જેમાં બ્રહ્મસમાજના ભાઈઓ-બહેનો ઉપસ્થિત રહી સુંદરકાંડના પાઠનો લાભ લીધો હતો.ગુરુજી અશ્વિનભાઈ પાઠકે સુંદરકાંડના પાઠની સાથે-સાથે સરળ જીવન કેવી રીતે જીવવું અને કોઇને ઉપયોગી કેવી રીતે થવું અને જીવનમાં અહમ અને અભિમાન ન રાખવું તે ખૂબ સરસ રીતે સમજાવ્યું હતું.દાદાની કૃપા થાય તેની માહિતી આપી હતી.

Download Our B K News Today App



Related News