જીઇબી એન્જિનિયર્સનું બે દિવસીય અધિવેશન

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-28 18:18:50
  • Views : 489
  • Modified Date : 2019-12-28 18:18:50

યુજીવીસીએલ સહિત રાજ્યની સાતેય વીજ કંપની તેમજ વીજ ક્ષેત્રના ઇજનેરો અને અધિકારીઓને આવરી લેતાં સૌથી મોટા સંગઠન જીઇબી એન્જિનીયર્સ એસોસીએશનના 26મું ત્રિવાર્ષિક અધિવેશન 28 અને 29 ડિસેમ્બરના રોજ અંબાજી ખાતે યોજવામાં આવશે. જેમાં રાજ્યભરના વીજ ઇજનેરો ઉમટી પડશે. આ કાર્યક્રમમાં નાયબ મુખ્યપ્રધાન નિતીનભાઇ પટેલ, ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ, રાજ્ય ઉર્જા તથા ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા ઉપસ્થિત રહેશે.

Download Our B K News Today App



Related News