બનાસકાંઠા માં લોકડાઉન ના કારણે ખોરાક ની અછત થી હેરાન થતા પશુઓ ચરાવ્યાં...

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-28 17:20:48
  • Views : 510
  • Modified Date : 2020-05-28 17:20:48

લોકડાઉન ના કારણે માણસો ની સાથે સાથે પશુઓની પણ હાલત કફોડી બની છે દર વર્ષે  ઉનાળા માં રાજસ્થાન માં ઘાસચારો અને પાણી ની તંગી સર્જાતા અને પશુપાલકો હિજરત કરી ગુજરાતમાં આવતા હોય છે આ વર્ષે પણ  અનેક લોકો રાજસ્થાન થી ગુજરાત આવ્યા હતા પણ અહીં લોકડાઉન હોવાના કારણે ઘાસચારો ની અછત વર્તાતા પશુપાલકો ની હાલત કફોડી બની હતી ત્યારે આજે ડીસા તાલુકા ના બાઇવાડા ગામે ઢેગાભાઈ રબારીએ તેમના ખેતરમાં ઉભેલી ભજરીના ઓઆક ને 400 પશુઓના હવાલે કર્યો હતો. ઘાસચારા ની શોધમાં નીકળેલા પશુપાલકો ની હલત જોઈ ઢેગાભાઈ ને દયા આવી ગઈ હતી અને તેઓએ કાઈ પણ વિચાર્ય વગર તેમના ખેતરમાં ઉભા બાજરીનો પાક 400 પશુઓને ચરાવવા માટે આપી દીધો હતો, ત્યારે ખેતરમાલિક ની માનવતા અને પશુપ્રેમ જોઈ હિજરતી પશુપાલકે શુભાષીસ પાઠવ્યા હતા.....

Download Our B K News Today App



Related News