સુઇગામ ના દુધવા ગામે ગૌશાળામાં લાગી આગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-07 18:02:50
  • Views : 556
  • Modified Date : 2020-04-07 18:02:50

બ્રેકીંગ.... સુઇગામ


સરહદી વિસ્તારમાં આગ લાગવાના બનાવોમાં વધારો...


સુઇગામ ના દુધવા ગામે ગૌશાળામાં લાગી આગ...


દુધવા ગામે ગૌશાળામાં પડેલ ઘાસચારા માં અચાનક લાગી આગ...


ગૌશાળા ના ઘાસ ભરવા ના ગોડાઉનમાં અચાનક આગ લાગી ઘાસચારો બળીને ખાખ..


કતર કરેલ ઘાસચારો બળીને થયો ખાખ ..


થરાદ નગરપાલિકા ના ફાયર ને જાણ કરતાં ઘટના સ્થળે....


થરાદ ફાયર વિભાગ દ્વારા પાણી નો મારો ચલાવી ને આગ પર મેળવો કાબૂ.....

Download Our B K News Today App



Related News