પાલનપુર નું ગઠામણ ગામ બન્યું કોરોના હોટસ્પોટ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-25 18:19:27
  • Views : 1974
  • Modified Date : 2020-04-25 18:19:27

પાલનપુર નું ગઠામણ ગામ બન્યું કોરોના હોટસ્પોટ

આજે ગઠામણ ગામના એક સાથે નવા 8 કેસ સામે આવતા ચકચાર

જિલ્લામાં કોરોના પોઝીટીવ આંક 29 દર્દીએ પોહચ્યો

તમામ દર્દીઓ બનાસ મેડીકલ કોલેજ ની કોવિડ હોસ્પિટલમાં સારવાર હેઠળ

જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ એક જ ગામમાં વધતા મુશ્કેલી

Download Our B K News Today App



Related News