હે... માંનો ગરબો ખોવાયો કોરોના કહેરમાં....

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-10-21 11:13:21
  • Views : 298
  • Modified Date : 2020-10-21 11:13:21

ગાંધીનગરમાં નવલી નોરતાંની રાતો સાવ સુની સુની લાગી રહી છે.... ગરબો તો ઘણાં વર્ષોથી ખોવાયેલો જ હતો...
પરંતુ સરકારે કોરોનાથી બચવા માટે ચૂંટણી જંગના બદલે નવરાત્રીના મેદાનમાં જ ગાઈડ લાઈનના રાસડા લેતાં ઠેર ઠેર જોવા મળતી માંડવી પણ ખોવાઈ ગઈ છે. જેમાં સેક્ટર ૭ સીનાં સુપ્રસિદ્ધ ગરબામાં આ વખતે સૌનાં આશ્ચર્ય વચ્ચે માંડવી કે આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું નથી... પરંતુ નોરતાંની ત્રીજી રાતે સ્થાનિક મહિલાઓએ શિવ શક્તિ મંદિરમાં જ ગરબા રમી માં જગદંબાની આરાધના કરી હતી.

Download Our B K News Today App



Related News