ગાંધીનગર શહેરમાં લાંબા વિરામ બાદ મેઘરાજાની રિ-એન્ટ્રી, ભારે પવન સાથે વરસાદ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-08-31 13:46:05
  • Views : 452
  • Modified Date : 2019-08-31 13:46:05

ગાંધીનગર  જિલ્લામાં ભારે પવન સાથે ધોધમાર વરસાદની શરૂઆત થઇ છે. મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. લાંબા સમય બાદ મેઘમહેરના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. વરસાદના પગલે અનેક રોડ પાણીથી ભરાઇ ગયા છે. ત્યારે કેટલાક વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યાઓ પણ સામે આવી હતી.

Download Our B K News Today App



Related News