સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજવાની તૈયારી.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-01-03 14:07:17
  • Views : 363
  • Modified Date : 2021-01-03 14:11:26

ગાંધીનગર


-સ્થાનિક સ્વરાજની ચૂંટણી 21 અને 28 ફેબ્રુઆરીએ યોજવાની તૈયારી,


- 21 ફેબ્રુઆરીએ મનપા અને નગરપાલિકા ચૂંટણી યોજવાની તૈયારી,


- 28 ફેબ્રુઆરીએ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજવાની તૈયારી,


- 12 જાન્યુઆરીએ ચૂંટણી આયોગની સંબધિત તમામ વિભાગ સાથે બેઠક, 


-આરોગ્ય, પંચાયત વિભાગ, શહેરી વિકાસ વિભાગ, મહેસુલ વિભાગ સાથે બેઠક કરશે, 


-12 જાન્યુઆરીએ ચૂંટણીની તારીખો જાહેર થઈ શકે છે,

Download Our B K News Today App



Related News