મહીસાગર નદીમાં પૂરઃ 106 ગામમાં એલર્ટ, 400થી વધુનું સ્થળાંતર કરાયુ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-15 18:07:39
  • Views : 519
  • Modified Date : 2019-09-15 18:07:39

મહીસાગર નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયુ છે. 400થી વધુ લોકોને સલામત સ્થળે ખસેડવામાં આવ્યા છે. સાત ગામોમાં નદીના પાણી ફરી વળ્યા છે જયારે 106થી વધુને એલર્ટ અપાયુ છે. 65થી વધુ ગામો સાથેનો સંપર્ક તુટી ગયો છે. 

Download Our B K News Today App



Related News