જી.જી. હોસ્પિટલમાં લાગેલી આગને 1 મહિનો વીતી ગયો છતાં આંખો ઊઘડી નથી, હજુ 64 હોસ્પિટલોમાં ફાયર સેફટી નહી..!
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-09-26 12:26:34
- Views : 311
- Modified Date : 2020-09-26 12:26:34
જામનગરની જી.જી. સહીત રાજયની ચાર મોટી હોસ્પિટલમાં આગની ગંભીર દુર્ઘટના બાદ પણ જામનગરની હોસ્પિટલ ફાયર સેફટીમાં ગંભીર બેદરકારી દાખવી રહી છે. જામ્યુકોના ફાયર વિભાગ દ્વાર એનઓસી માટે બબ્બે વખત ફટકારેલી નોટીસને હોસ્પિટલના સંચાલકો ઘોળીને પી ગયા છે. જેના કારણે હોસ્પિટલમાં કામ કરતા તબીબો, સ્ટાફ અને દર્દીઓ પર જોખમ ઝળંુબી રહ્યું છે. જામ્યુકોના ફાયર વિભાગ દ્વારા શહેરની 119 હોસ્પિટલોનો સર્વે કરીને તમામ હોસ્પિટલોને ફાયરનું એનઓસી મેળવી લેવા નોટીસ આપી હતી. શહેરની 119 પૈકી માત્ર 37 હોસ્પિટલે એનઓસી માટે અરજી કરતા એ તમામને એનઓસી અપાયું છે. જ્યારે 4 હોસ્પિટલોમાં ફાયર સેફટીની સુવિધા અધુરી હોય તેમની અરજી નામંજૂર થઇ છે. જોકે, જામનગરની 64 હોસ્પિટલે તો હજુ સુધી એનઓસી મેળવવા માટે અરજી સુધ્ધા કરી નથી. ભાસ્કરે આ તમામ 64 હોસ્પિટલોના નામ મેળવીને અહીં પ્રસિધ્ધ કર્યા છે.
જી.જી. હોસ્પિટલના આ ભયાનક દૃશ્યોને શું આપણે રીપીટ કરવા માંગીએ છીએ ?
આજથી બરાબર એક મહિના પહેલા જી.જી. હોસ્પિટલના મેડીકલ આઇસીયુમાં ભયાનક આગ ભભૂકતા દર્દીઓને બારી તોડીને બહાર કાઢવા પડયા હતાં, જેમાં ઘણા દર્દીઓ તો વેન્ટીલેટર પર પણ હતાં. આ દુર્ઘટના જામનગરની તમામ હોસ્પિટલો માટે લાલબતી સમાન હતી.
ફાયરના એનઓસી વગરની ખાનગી હોસ્પિટલોને આખરી નોટિસ અપાશે
રાજયના અન્ય શહેરોમાં હોસ્પિટલોમાં આગની ઘટના બાદ જામનગરની 119 ખાનગી હોસ્પિટલોમાં ફાયર એનઓસીનો સર્વે કરાયો હતો. જેમાંથી 37 હોસ્પિટલે એનઓસી મેળવ્યંુ છે. જયારે 64 હોસ્પિટલને બબ્બે-બબ્બે વખત નોટીસ આપવા છતાં એનઓસી મેળવ્યું નથી, એટલે તેમને આખરી નોટીસ અપાશે. કોરોના કાળમાં હોસ્પિટલને સીલ કરવી જનઆરોગ્ય માટે ઉચિત ન હોય હોસ્પિટલોએ એનઓસી મેળવવું જરૂરી છે. - કે.કે.બિશ્નોય, ચીફ ફાયર ઓફીસર
જરૂરી - એકસ્ટીગ્યુસર વસાવી બેદરકારી, NOC માટે હાઇડ્રીલ, આલારામ સીસ્ટમ
જામનગરની મોટા ભાગની ખાનગી હોસ્પિટલો ફાયર એકસ્ટીગ્યુસર વસાવી બેદરકારી દાખવી રહી છે. ખરેખર ફાયરના એનઓસી માટે પાણીની હાઇડ્રીલ સીસ્ટમ, આગ લાગે અને ધુમાડો થાય તો આલારામ વાગે તે સીસ્ટમ હોવી જરૂરી છે. આ તમામ સીસ્ટમ ચેક કરીને ફાયર વિભાગ દ્વારા એનઓસી આપવામાં આવે છે.
જોગવાઇ - વીજલાઇન, નળજોડાણ કટ, હોસ્પિટલ સીલ કરવા સુધીના પગલાં
રાજયમાં હોસ્પિટલોમાં આગની દુઘર્ટના બાદ સરકાર દ્વારા બનાવામાં આવેલા નવા કાયદા મુજબ ફાયર સેફટીના એનઓસી વગરની હોસ્પિટલો નોટીસ બાદ પણ એનઓસી ન મળવે તો આ હોસ્પિટલોની પાણીનું જોડાણ, વીજલાઇન કાપી શકે છે અને હોસ્પિટલ સીલ સુધીના પગલાંની જોગવાઇ કરવામાં આવી છે.
- આ રહ્યા એ 64 હોસ્પિટલોના નામ...જેણે ફાયર સેફ્ટીની NOC લીધી નથી
| ક્રમ | હોસ્પિટલ નામ | સરનામું |
| 1 | ડો. જે.ડી. ચાંગેલા | સુમેર કલબ રોડ. |
| 2 | સ્પંદન હોસ્પિટલ | સુમેર કલબ રોડ |
| 3 | શિવમ મેટરનીટી હોલ | ગુલાબનગર. |
| 4 | કલ્યાણ હોસ્પિટલ | ગ્રીનસીટી |
| 5 | ડોડીયા હોસ્પિટલ | જોલીબંગલાની બાજુમાં |
| 6 | દુધાગરા હોસ્પિટલ | સુમેર કલબ રોડ |
| 7 | શિંગાળા હોસ્પિટલ | સુમેર કલબ રોડ |
| 8 | સહકાર બાળકોની હોસ્પિટલ | બેંક ઓફ બરોડાની સામે |
| 9 | આશિર્વાદ હોસ્પિટલ | સુમેર કલબ રોડ |
| 10 | વોરા કલીનીક સેન્ટર | ઓશવાળ કોલોની |
| 11 | અરિહંત ઇમેજીન | સુમેર કલબ રોડ |
| 12 | શ્રીજી ઓથોર્પેડીક હોસ્પિટલ | જોલી બંગલા |
| 13 | સોલેરીયમ એનકલેવ | પટેલ કોલોની શેરી નં. 10 |
| 14 | મેન્ટલ હોસ્પિટલ | વિકાસ ગૃહ રોડ |
| 15 | અગ્રાવત હોસ્પિટલ | નવાગામ ઘેડ |
| 16 | મહેશ્વરી ઓર્થોપેડીક હોસ્પિટલ | અંબર ટોકિઝ પાસે |
| 17 | શીંગાળા હોસ્પિટલ | એસ.ટી. સામે |
| 18 | કલ્યાણી હોસ્પિટલ | લાલપુર રોડ. |
| 19 | ઇલા ચિલ્ડ્રન હોસ્પિટલ | લાલપુર રોડ |
| 20 | અર્પણ આંખની હોસ્પિટલ | સુમેર કલબ રોડ. |
| 21 | પાબારી હોસ્પિટલ | સુમેર કલબ રોડ. |
| 22 | યુનિક હોસ્પિટલ એન્ડ આઇસીયુ | સુમેર કલબ રોડ |
| 23 | હિતેષ આર. મશરૂ હોસ્પિટલ | શિવમ શોપીગ સેન્ટર |
| 24 | સૌમ્ય હોસ્પિટલ | જોલી બંગલા પાસે. |
| 25 | ઓમ ન્યુ બોન એન્ડ ચાઇલ્ડ કેર સેન્ટર | સેન્ટ્રલ બેંક રોડ |
| 26 | શ્રી મેટરનીટી હોસ્પિટલ | ખંભાળિયા નાકા બહાર |
| 27 | ડો. ધવલ માંકડ સર્જિકલ હોસ્પિટલ | ખંભાળિયા નાકા બહાર |
| 28 | શ્રીજી ઇએનટી હોસ્પિટલ | 5, દિ.પ્લોટ, ન્યુ સ્કુલ સામે |
| 29 | મશરૂ હોસ્પિટલ | દિ.પ્લોટ-7, ન્યુ સ્કુલ સામે |
| 30 | મધુરમ હોસ્પિટલ | દિ.પ્લોટ-66 |
| 31 | મમતા મેટરનીટી સેન્ટર | ખંભાળીયા નાકા બહાર. |
| 32 | સમા હોસ્પિટલ | સુમેર કલબ રોડ |
| 33 | આયુષ નવજાત શીશુની હોસ્પિટલ | સુમેર કલબ રોડ |
| 34 | હાલાર હોસ્પિટલ | 64, દિ.પ્લોટ. |
| 35 | માનસ હોસ્પિટલ | 64, દિ.પ્લોટ. |
| 36 | સત્યમ હોસ્પિટલ | 64, દિ.પ્લોટ. |
| 37 | કુશાલ હોસ્પિટલ | દિ.પ્લોટ પોલીસ ચોકી પાસે |
| 38 | મહેતા હોસ્પિટલ | દિ.પ્લોટ પોલીસ ચોકી પાસે |
| 39 | મેધધારા આયુર્વેદીક હોસ્પિટલ | દિગ્જામ સર્કલ |
| 40 | ઓમ ઓર્થો એન્ડ પેન કેર | ખોડીયાર કોલોની |
| 41 | ઓમ હોસ્પિટલ | ખોડીયાર કોલોની |
| 42 | જાગૃતિ મેટરનીટી હોસ્પિટલ | વાલકેશ્વરી નગરી |
| 43 | રંગુનવાલા સાવર્જનજિક ટ્રસ્ટ | કાલાવડ નાકા પાસે |
| 44 | માનસિક આરોગ્યની હોસ્પિટલ | રામેશ્વરનગર |
| 45 | શાહ મેડીકલ ફાઉન્ડેશન | 55-56 દિ.પ્લોટ. |
| 46 | વસુંધરા હોસ્પિટલ | વાલકેશ્વરી નગરી. |
| 47 | જાનકી હોસ્પિટલ | એસ.ટી. રોડ |
| 48 | ડો. જે.કે. શાણી હોસ્પિટલ | એસ.ટી. રોડ. |
| 49 | એન.એસ.વાછાની હોસ્પિટલ | એસ.ટી. રોડ. |
| 50 | સંકલ્પ હોસ્પિટલ | ટાઉન હોલ. |
| 51 | આંણદાબાવા હોસ્પિટલ | લીમડા લાઇન |
| 52 | રાધે હોસ્પિટલ | લીમડા લાઇન |
| 53 | ભગવતી યુરોલોજી હોસ્પિટલ | ગુરૂદ્વારા ચોકડી પાસે. |
| 54 | જય હોસ્પિટલ | ગુરૂદ્વારા ચોકડી પાસે. |
| 55 | સોલંકી આર્થોપેડીક હોસ્પિટલ | ગુરૂદ્વારા ચોકડી પાસે. |
| 56 | ડો. કે.આર. રાવ | અંબર ટોકીઝ પાસે. |
| 57 | એન.આર. ચોવટીયા ઓર્થોપેડીક | એસ.ટી. રોડ |
| 58 | મન હોસ્પિટલ | એસ.ટી. રોડ |
| 59 | શ્રધ્ધા હોસ્પિટલ | એસ.ટી. રોડ |
| 60 | તકવાણી હોસ્પિટલ | વાલકેશ્વરી નગરી. |
| 61 | સુશ્રૃષા આર્પુવ મલ્ટી હોસ્પિટલ | વાલકેશ્વરી નગરી. |
| 62 | રૂપારેલીયા હોસ્પિટલ | ગુરૂદ્વારા ચોકડી. |
| 63 | પીયા ચિલ્ડ્રન હોસ્પીટલ | વાલકેશ્વરી નગરી. |
| 64 | કામદાર હોસ્પિટલ | રણજીતનગર. |
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 166
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 223
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 217
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 120
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 124
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 96
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 105
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 106
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 97
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 89
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 84
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 183
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 96
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 86
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 105
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 112
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 160
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 99
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 94
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 105
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 86
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 98
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 96
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 99
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 101
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 92
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 90
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 90
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 74
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 87
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 91
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 73
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 157
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 72
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 78
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 151
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 70
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 93



