થરાદ ના નવા રામજી મંદિરેથી ભગવાન જગન્નાથ ભાઈ બળદેવ અને બહેન સુભદ્રા અને આજે મોસાળે મૂકવામાં આવ્યા હતા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-28 11:42:11
  • Views : 249
  • Modified Date : 2022-06-28 11:42:11

 

થરાદમાં ભગવાન જગન્નાથને વાજતે ગાજતે મામાના ઘરે મૂછાળી મૂકવામાં આવ્યા હતા. ભગવાન જગન્નાથને  મોસાળી માં ભગવાન જગન્નાથનું આદેશ પરિવાર દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ..

થરાદના શ્રી રામ સેવા સમિતિ દ્વારા આજે ભગવાન જગન્નાથને મોસાળુ મૂકવામાં આવ્યા હતા જેમાં થરાદ નગરપાલિકાના ઉપપ્રમુખ રમેશભાઈ રાજપૂત જયંતીલાલ ત્રિવેદી જગદીશભાઈ  દવે ઠાકરશીભાઈ. પ્રજાપતિ સહિતના રામ સેવા સમિતિના સદસ્યો દ્વારા મોસાળ મૂકવા હતા..  ભગવાનને ભવ્ય સ્વાગત કરી અને આરતી કરવામાં આવી હતી ત્યાં મહાપ્રસાદ તમામ ભક્તોને લીધો હતો..

Download Our B K News Today App



Related News