ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 31મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-22 10:54:46
  • Views : 238
  • Modified Date : 2022-05-22 10:54:46

ભારતના પૂર્વ વડાપ્રધાન રાજીવ ગાંધીને તેમની 31મી પુણ્યતિથિએ યાદ કરી રહ્યો છે. આ દિવસે 1991માં રાજીવ ગાંધીની આત્મઘાતી બોમ્બ વિસ્ફોટમાં હત્યા કરવામાં આવી હતી. ભારતના 21મી સદીના સ્વપ્ન દ્રષ્ટા,ભારત રત્ન તેમજ ભારતના ભૂતપૂર્વ વડાપ્રધાન આદરણીય સ્વ.રાજીવ ગાંધીની પુણ્યતિથિ હોવાથી તેમની પ્રતિમા પર પુષ્પમાળા અર્પણ કરી શ્રધ્ધાંજલી કાર્યક્રમ યોજાયો હતો જેમાં રાજીવ ગાંધી પંચાયતી રાજ સંગઠન,બનાસકાંઠાના પ્રમુખ નવિન પરમાર તથા ડીસા શહેર પ્રમુખ શૈલેષભાઈ તથા હષૅદભાઇ,દિનેશભાઈ,પોપટજી,અજમલજી,વિપુલ શાહ તથા દશરથભાઈ દ્વારા  શ્રધ્ધાંજલી અર્પણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો

 

Download Our B K News Today App



Related News