નમો ભારત અને મેટ્રો ટ્રેન પર ફોકસ, વંદે ભારત ટ્રેન સાથે 40 હજાર બોગીને જોડવામાં આવશે.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2024-02-01 17:16:47
  • Views : 111
  • Modified Date : 2024-02-01 17:16:47

બજેટ 2024ના ભાષણમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ટ્રેન અને એવિએશનને લઈને મોટી જાહેરાત કરી હતી.નિર્મલા સીતારમણે વચગાળાના બજેટમાં કહ્યું કે રેલવેને મજબૂત કરવા માટે સરકાર કોઈ કસર છોડશે નહીં.નાણામંત્રીએ કહ્યું કે પ્રધાનમંત્રી ગતિશક્તિ સ્કીમ અંતર્ગત 3 કોરિડોર બનાવવામાં આવશે.આ ઉપરાંત વંદે ભારતને અપગ્રેડ કરવામાં આવશે. સરકારે આગામી દિવસોમાં મેટ્રો રેલ અને નમો ભારતને દેશના બીજા શહેરો સુધી પહોંચાડવાની જાહેરાત પણ કરી છે.મુસાફરોની સલામતી, સુવિધા અને આરામ માટે 40 હજાર જનરલ રેલ્વે બોગીઓને વંદે ભારતમાં જોડવામાં આવશે.

Download Our B K News Today App



Related News