દક્ષિણ ગુજરાતમાં પૂરની પળોજણ, કુદરતની મહેર લોકમાતાઓમાં વેદનાનું ઘોડાપૂર.
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2023-07-01 17:10:08
- Views : 113
- Modified Date : 2023-07-01 17:10:08
7 ઓગસ્ટ 2006
નો દિવસ યાદ કરીને સુરતીઓ આજે પણ એ દિવસનું દર્દ ભુલાવી શક્યા નથી. તાપી નદીના પૂર પ્રકોપે સમગ્ર સુરતની માયાને પૂરમાં
ધમરોળી નાખી હતી. પુણ્ય સલિલા
તાપી નદી કિનારે વસેલા સુરત શહેરની કાયા પાંચ દિવસ માટે કાદવ રંજિત કરી નાખી હતી
અને માનવ જીવન સ્થંભિત કરી દીધું હતું.એવીજ રીતે નવસારી શહેરમાં 2023
માં ઐતિહાસિક પુર ગણી શકાય તેવી સ્થિતિ નિર્માણ થઈ હતી જેમાં પાંચ કલાક
માટે નવસારી શહેર જાણે ગુજરાતથી વિખુંટુ પડી ગયું હતું એક સાથે પૂર્ણ અંબિકા
કાવેરી અને મીંઢોળાના નદીઓના પુર ભયજનક સપાટી વટાવીને સ્થિર થઈ ગયા હતા. પાંચ કલાક
સુધી નવસારી જિલ્લો જાણે સ્તંભી ગયો હતો અને જ્યાં ક્યારેય પાણી ન પહોંચ્યા હતા
એવી જગ્યાએ પણ પૂરના પાણી અથવા તો વરસાદી પાણીનો ઘેરાવો થઈ ગયો હતો. નવસારી
શહેરમાં તો જાણે આવવા જવાનો રસ્તો બંધ થઈ ગયો હતો અને દેશની આર્થિક કરોડરજ્જુ સમાન
દિલ્હી મુંબઈ હાઈવે પાણીથી તરબતર થઈ ગયો હતો.વાહન વ્યવહાર શૂન્યાવકાશ પામ્યું
હતું. ઓરંગા નદી અને વલસાડને જાણે વર્ષો જુનો કુદરતી નાતો છે જે દર વર્ષે વલસાડ
શહેરને ધમરોળ્યા જ કરે છે. દક્ષિણ ગુજરાતમાં વરસતો વરસાદ વર્ષો જૂની પેટર્ન
પ્રમાણે 80 થી 120
ઇંચ સુધી વરસતો હોય છે. મહારાષ્ટ્રના નંદૂરરબાર, ધુલિયા, તેમજ ગુજરાત
ના તાપી અને ડાંગ જિલ્લામાં વરસતા અતિ ભારે વરસાદની સીધી અસર દક્ષિણ ગુજરાતની
લોકમાતાઓમાં અસર થાય છે અને સુરત શહેર,સુરત
ગ્રામ્ય,નવસારી અને
વલસાડની ભૌગોલિક તંદુરસ્તી બગાડી નાખે છે.સુરત જિલ્લાની મુખ્ય નદી તરીકે મહુવન
પૂર્ણ અંબિકા, મીંઢોળા, તાપી અને
કીમ નદીનો સમાવેશ થાય છે. તમામ નદીના કેચમેન્ટ એરિયા તાપી, ડાંગ અને
મહારાષ્ટ્રના કેટલાક વિસ્તારો સાથે જોડાયેલા છે કેચમેન્ટ એરિયામાં વરસાદ વધવાના
કારણે જે સ્થિતિ નિર્માણ થાય છે એમાં ખાસ કરીને નદી કિનારે વસેલા બારડોલી નગરના 10%
વિસ્તારને મીઢોળા નદીના પાણીના કારણે પૂર્ણ સામનો કરવો પડે છે. ખાસ કરીને
તાપી નદી માં ચાર લાખ ક્યુસેકથી વધુ પાણી એક સાથે છોડવામાં આવે તો સુરત શહેરની
ભૌગોલિક સ્થિતિના આધારે સુરત શહેરનું જીવન અસ્તવ્યસ્ત થઈ શકે તેવી ભૌગોલિક સ્થિતિ
છે.2006 ના પુર બાદ સુરત શહેરને કોઈ આંચ આવી નથી
પરંતુ તાપી નદીના ઉપરવાસમાં એટલે કે કેચમેન્ટ એરિયા જેમાં મહારાષ્ટ્ર મધ્યપ્રદેશ
ના વિસ્તારમાં વરસતો વરસાદ અને તેના આધાર પર ઇન્ફો અને આઉટ ફ્લોના આધાર પર તાપી
નદીમાં પાણી છોડી દેવામાં આવે છે. જેનાથી
ડેમની સપાટી મેન્ટેન કરી શકાય અને રુલ લેવલ મેન્ટેન કરીને ડેમની જાળવણી કરી શકાય
તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. 2006ની શીખ બાદ
સુરત શહેરમાં પૂર ના આવે તેને ધ્યાનમાં રાખીને મહત્વના નિર્ણયો રાજ્ય સરકાર દ્વારા
લેવામાં આવ્યા છે.નવસારી જિલ્લામાંથી પુર્ણા અંબિકા અને કાવેરી મીંઢોળા ખરેરા અને
ઓરંગા નદીઓ પસાર થાય છે આ નદીઓ નવસારી જિલ્લામાં મહત્વની ગણવામાં આવે છે અને
લોકમાતા તરીકે પ્રચલિત થઈ છે જેના કારણે નવસારી જિલ્લામાં ખેતી અને હરિયાળી રહેતી
હોય છે પરંતુ ચોમાસા દરમિયાન ડાંગ આપી અને સુરત જિલ્લામાં વધુ વરસાદના કારણે
નદીમાં સ્થિતીમાન થાય છે અને નવસારી જિલ્લામાં પૂરની સ્થિતિ નિર્માણ થતી હોય છે
એમાં પણ પૂર્ણ નદી કાંઠે વસેલા નવસારી શહેરના 30%
વસ્તીને સીધી અસર થાય છે જ્યારે અંબિકા નદીના કાંઠે વસેલા બીલીમોરા શહેરના 40%
લોકોને પૂર્ણ કારણે સમસ્યાનો સામનો કરવો પડે છે. નવસારી જિલ્લામાંથી વહેતી
નદીઓમાં લગાતાર છ ઇંચ થી વધુ વરસાદ વરસે તો ની સ્થિતિ નિર્માણ થાય છે અને લોકોને
સ્થળાંતરિત કરવાની આવશ્યકતા ઊભી થાય છે.વલસાડ
જિલ્લાની મુખ્ય નદીઓ ઓરંગા, દમણ ગંગા,ગોલક અને પાર
નદીઓ જીવા દોરી માનવામાં આવે છે. ચાર મુખ્ય નદીઓમાં ચોમાસા દરમિયાન ધરમપુર કપરાડા
મહારાષ્ટ્ર તેમજ નવસારી અને ડાંગ જિલ્લાના કેટલાક વિસ્તારોમાંથી ડુંગર વિસ્તારમાં
પડતો સીધો વરસાદ નદીઓમાં આવે છે, જેના કારણે
નદીઓમાં પૂરની સ્થિતિ નિર્માણ થાય છે એમાં પણ ભૌગોલિક પરિસ્થિતિ અમાસ અને પૂનમના
આગલા પાછલા દિવસની ભરતીઓને કારણે નિર્માણ થતી હોય છે વલસાડમાં મુખ્યત્વે નદીના
પાણી વલસાડ નગરમાં પ્રવેશતા હોય છે. અતિ ભારે
વરસાદ અને દરિયાઈ ભરતીના કારણે આવતું પૂર શહેરના 12 થી 15%
વિસ્તારને પાણીમાં ધમરોળી નાખે છે.સેન્ટ્રલ વોટર કમિશને નદી ઉપર નજર રાખતી
એજન્સી છે અને ચોમાસા દરમિયાન કર્મચારીઓ રાખીને નદીઓના વિવિધ સ્થળો પર વધતી જળ
સપાટી પર નજર રાખવામાં આવે છે, જેના આધાર
પર વાસમાં કેચમેન્ટ એરિયામાં વરસેલા વરસાદના આધારે શહેર નજીક રહેતી નદીમાં કેટલું
પાણી આવશે અને એની કેવી અસર થશે તેની મોજણી કરવા માટે સેન્ટ્રલ વોટર કમિશનનો ઉપયોગ
કરવામાં આવતો હોય છે. સેન્ટ્રલ વોટર કમિશનના આધાર પર ડિઝાસ્ટર તંત્ર સાવચેતીના
પગલા લેતું હોય છે.2006 ના પૂરે
સુરત ને પુર શું હોય છે તેની ખતરનાક દર્દ ભરી દાસ્તાનો માનસ પટલ પર કાયમ માટે
અંકિત કરી દીધી છે. આ દ્રશ્યો એવા હોય છે જેમાં સુરત શહેરના બાપુનગરમાં સૌપ્રથમ
તાપી નદીના પાણી પ્રવેશે છે. ત્યારબાદ
જહાંગીરપુરા પાસે તાપી નદીનો પાળો તૂટતા સમગ્ર વિસ્તારમાં પાણી ફરી મળે છે અને
શહેર પાણી પાણી થઈ જાય છે ઉકાઈ ડેમ ના 22 દરવાજાઓ
મારફતે લગાતાર છોડવામાં આવતા પાણીના કારણે ઉકાઈથી માંડીને સુરત સુધીના વિવિધ
ગામોના કાંઠા વિસ્તારમાં પાણી ભરાઈ જાય છે અને સુરત શહેર નો 50%
થી વધુ વિસ્તાર પાણીમાં તરબતર થઈ જાય છે.જે બાદ શરૂ થાય છે બચાવવાની રાહત
કામગીરી. સુરતને ફરી ધમધમતું કરવા માટેની કવાયતો રાજ્ય સરકાર દ્વારા શરૂ કરવામાં
આવે છે. તત્કાલીન મંત્રીના નરોતમ પટેલ દ્વારા લેવામાં આવેલા કેટલાક અણધડ નિર્ણયો
પણ પૂર માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. સાથે તેમના સંચાલકો અને તેમની દિવ
દૃષ્ટિના અભાવે એક સાથે પાણી છોડવા માટે મજબૂર થવું પડે છે અને જેના આધારે રૂલ
લેવલ દર મહિનાના આધારે તૈયાર કરવામાં આવ્યું છે અને એને મેન્ટેન કરવામાં આવે છે.
સાથે ઉકાઈ ડેમના કેચમેંટ દરિયામાં પડતા વરસાદ પર બાજ નજર રાખીને તંત્ર વરસાદના
આંકડામાં એનાલિસિસ કરીને ડેમમાં આવનાર પાણીના ઇન્ફ્લો અને આઇટફલોને મેનેજ કરીને
ઉકાઈ ડેમનું સંચાલન કરવામાં આવે છે.સુરત, નવસારી અને
વલસાડના પૂર નું દરિયાઈ ભરતી સાથે સીધો સંબંધ છે. સુરત નવસારી અને વલસાડ જિલ્લો એ
દરિયા કાંઠે વસેલા જિલ્લાઓ છે સંપૂર્ણ દરિયા કાંઠાથી જોડાયેલા જિલ્લાઓમાં થી પસાર
થતી નદીઓમાં દર અમાસ અને પૂનમના આગલા તેમ જ પાછલા દિવસોમાં મોટી ભરતી આવતી હોય છે
ચોમાસા દરમિયાન અમાસ અને પૂનમના નજીકના સમયમાં નદીઓના કેચમેન્ટ એરિયામાં છ ઇંચ થી
વધુ વરસાદ વરસે અને બીજી તરફ દરિયામાં ભરતી પણ હોય તેવા સમયે ઉપરવાસમાંથી વરસેલો
વરસાદ અને દરિયાની ભરતી આ બંને ભૌગોલિક પરિસ્થિતિના કારણે નદીઓની જળ સપાટીમાં
વધારો થાય છે અને નવસારી જિલ્લાની પુના અંબિકા કાવેરી ખરેરા અને ઓરંગા નદીઓમાં
પૂરની સ્થિતિ નિર્માણ થાય છે.
Related News
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:21 pm
- 88
સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...
- by B.K.NEWS DAINIK
- September 1, 2026, 11:52 am
- 87
અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:37 pm
- 164
અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:34 pm
- 222
જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...
- by B.K.NEWS DAINIK
- March 19, 2026, 1:30 pm
- 216
PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:59 pm
- 119
બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:57 pm
- 122
ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:54 pm
- 94
પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:53 pm
- 104
સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 1:51 pm
- 104
ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:13 pm
- 95
જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:09 pm
- 87
સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:07 pm
- 83
જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:39 pm
- 180
જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:37 pm
- 94
હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 1:21 pm
- 84
હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...
- by B.K.NEWS DAINIK
- March 2, 2026, 12:28 pm
- 103
ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:57 pm
- 111
ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:55 pm
- 157
જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:41 pm
- 98
વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:28 pm
- 92
PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:26 pm
- 103
ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:26 pm
- 84
ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:39 pm
- 96
જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:36 pm
- 94
અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 1:33 pm
- 97
લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:16 pm
- 100
અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:08 pm
- 93
કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...
- by B.K.NEWS DAINIK
- February 15, 2026, 1:04 pm
- 87
વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:24 pm
- 97
અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:20 pm
- 98
વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...
- by B.K.NEWS DAINIK
- February 14, 2026, 2:18 pm
- 91
છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:32 pm
- 89
વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:27 pm
- 89
જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:24 pm
- 76
અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:45 pm
- 89
જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:43 pm
- 138
વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:04 pm
- 73
અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 2:13 pm
- 86
ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:31 pm
- 90
કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...
- by B.K.NEWS DAINIK
- February 7, 2026, 1:28 pm
- 72
વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:48 pm
- 156
અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:22 pm
- 77
જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:19 pm
- 68
જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:16 pm
- 73
જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:13 pm
- 71
સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...
- by B.K.NEWS DAINIK
- February 6, 2026, 1:09 pm
- 77
વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 1:00 pm
- 148
સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:57 pm
- 69
અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...
- by B.K.NEWS DAINIK
- February 5, 2026, 12:53 pm
- 92



