અમદાવાદના સાબરમતિ મેટ્રો સ્ટેશન પાસે આગ : દોડધામ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-02-08 18:08:28
  • Views : 58
  • Modified Date : 2025-02-08 18:08:28

શહેરમાં સાબરમતી મેટ્રો સ્ટેશન પાસે અચાનક આગ લાગતા દોડધામ મચી જવા પામી છે. મેટ્રોની કામગીરી દરમિયાન આગ લાગતા લોકોમાં નાસભાગ થઈ હતી. બાંધકામના લાકડાઓમાં અચાનક આગ લાગતા લોકો પોતાનો જીવ બચાવવા નાસભાગ કરતા જોવા મળ્યા છે. 14 ફાયર ફાયટર અને અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી આગને કાબૂમાં લેવાનો પ્રયાસ કરી રહ્યાં છે.વધુ વિગતો મેળવાઈ રહી છે.

Download Our B K News Today App



Related News