સોશિયલ મીડિયાનો વધુ પડતો ઉપયોગ કરતા હો તો ચેતી જજો, તણાવ અને બેચેની વધવાની સાથે આંખો પટપટાવવાની પ્રવૃત્તિ 70% ઘટી જાય છે
- Published By : B.K.NEWS DAINIK
- Published Date : 2020-12-11 15:07:10
- Views : 250
- Modified Date : 2020-12-11 15:07:10
સોશિયલ મીડિયા એ આજકાલ યુવાનો માટે વ્યસન બની ગયું છે. એમાં પણ જ્યારથી કોરોના વાઇરસ ફેલાયો છે ત્યારથી લોકો પોતાનો સમય વિતાવવા સોશિયલ મીડિયાનો જરૂર કરતા વધુ ઉપયોગ કરવા લાગ્યા છે. જે તેમના સ્વાસ્થ્યને અનેક રીતે નુકસાન પહોંચાડી રહ્યું છે. એક રિસર્ચમાં જણાવ્યા મુજબ, કોરોના વાઇરસ રોગચાળો શરૂ થયો ત્યારથી લોકોએ ટ્વિટર પર 24% અને ફેસબુક પર 27% વધુ સમય પસાર કર્યો છે.જર્નલ ઓફ ક્લિનિકલ એન્ડ સોશિયલ સાઇકોલોજીમાં પબ્લિશ થયેલાં રિસર્ચમાં જાણવા મળ્યું છે કે, સોશિયલ મીડિયાનાં એડિક્શનને એન્ઝાયટી અને ડિપ્રેશન સાથે સીધો સંબંધ છે. તેનો વધુ પડતો ઉપયોગ કાર્ટિસોલ અને એડ્રેનેલિન હોર્મોન્સનું લેવલ વધારે છે. સ્ટ્રેસ વધારતા આ મુખ્ય હોર્મોન્સ છે. હાર્વર્ડ મેડિકલ સ્કૂલ દ્વારા કરવામાં આવેલા સ્ટડીમાં જાણવા મળ્યું છે કે, જ્યારે કોઈ વ્યક્તિ સ્ક્રીન પર કામ કરતી વખતે વધુ ઇન્વોલ્વ થઈ જાય તો તેનાથી પોપચા ઝબકવાની ઝડપ 70% ઓછી થઈ જાય છે. તેની સીધી અસર આંખો પર પણ પડે છે. હેલ્થ મેગેઝિન હેલ્થલાઈને સોશિયલ મીડિયાના એડિક્શનની બચવા માટે કેટલાક ઉપાયો જણઆવ્યા છે. આ સાથે જ તેના વધુ પડતા ઉપયોગનું જોખમ પણ જણાવ્યું છે, જે તમારે જાણવું જોઈએ.
જે વધારે જરૂરી ન હોય એવી એપ્લિકેશ્સના સેટિંગમાં જઇને નોટિફિકેશન ઓફ કરી દો. તેનાથી ફોનમાં વારંવાર નોટિફિકેશન નહીં આવે અને તમે વારંવાર ફોન ચેક કરવાની ટેવ છોડી શકશો.જો તમે સોશિયલ મીડિયાથી દૂર રહેવા માગતા હો તો પહેલા તમારો ડેઇલી સ્ક્રીન ટાઇમ જાણો. મોબાઇલમાંથી સોશિયલ મીડિયા એપ્લિકેશન્સ ડિલીટ કરી દો. લેપટોપ અથવા કમ્પ્યૂટર પર સોશિયલ મીડિયાનો ઉપયોગ કરો.સોશિયલ મીડિયા જો બહુ જરૂરી લાગતું હોય તો તેના માટે કોઈ ચોક્કસ સમય સેટ કરી શકાય. આનાથી તમારા કામની પ્રોડક્ટિવિટી પર અસર નહીં પડે.ફોનની ટેવમાંથી બહાર નીકળવા માટે ઘરમાં કેટલાક નિયમો બનાવી શકાય છે. દા.ત. બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર વખતે ફોનને સંપૂર્ણ રીતે બંધ રાખવો. સૂતી વખતે ફોનને બેડરૂમની બહાર રાખવો એ પણ એક ઓપ્શન બની શકે છે. એ જ રીતે, કંઈક નવું શીખવાનો પ્રયત્ન કરો. મનપસંદ ગેમ્સ રમવાનું શરૂ કરો. મિત્રોને ફોન દ્વારા નહીં પણ તેમને મળવાનો પ્રયત્ન કરો. જ્યારે પણ તમે તમારી ફેવરિટ એપ્લિકેશન પર લોગઇન કરો ત્યારે તમારા મગજમાં ડોપામાઇન સિગન્લ વધી જાય છે. આ ન્યુરોટ્રાન્સમીટર્સનો સીધો સંબધ સુખ અને આનંદ સાથે હોય છે. જેમ જેમ તમે સોશિયલ મીડિયાના ઉપયોગમાં વધારો ત્યારે તમારા મગજમાં ડોપામાઇનનું સ્તર વધે છે. આ સમય દરમિયાન તમારું મગજ આ પ્રવૃત્તિને પોતાના માટેના એક રિવોર્ડ તરીકે યાદ કરી લે છે, જેનું તે વારંવાર પુનરાવર્તન કરવા માગે છે.
જ્યારે તમે કોઈ પોસ્ટ મૂકો ત્યારે આ આનંદમાં વધારો થાય છે અને તમને તેના પર સકારાત્મક ફીડબેક મળે છે. પરંતુ સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે આ પોઝિટિવ ફીલિંગ થોડા સમય માટે જ હોય છે. ત્યારબાદ જેવી તમારા મગજમાં ડોપામાઇનની અસર ઓછી થાય કે તમે ફરીથી સોશિયલ મીડિયા પર પહોંચી જશો. પછી તે વારંવાર થવા લાગે છે. મગજમાં આ લાગણી અન્ય એડિક્શન માટે પણ હોય છે.
Related News
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ...
- by B.K.NEWS DAINIK
- September 2, 2026, 2:22 pm
- 60
બંગાળ ચૂંટણીમાં કાયદો-વ્યવસ્થા ખોરવનારા સામે આકરા પગલાં...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:04 pm
- 136
મુંબઈમાં 20 ટકા હોટલો બંધ, ચેન્નઈમાં પણ ચિંતા...
- by B.K.NEWS DAINIK
- March 10, 2026, 2:02 pm
- 129
2022 પછી પહેલીવાર ક્રૂડ ઓઇલનો ભાવ 100 ડૉલરને પાર! ભારતમાં પેટ્રોલ-ડીઝલના ભાવ...
- by B.K.NEWS DAINIK
- March 9, 2026, 2:17 pm
- 132
બિહારના CM નીતિશ કુમાર આપશે રાજીનામું, કહ્યું- હું રાજ્યસભા સાંસદ બનવા માંગુ...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:43 pm
- 132
ઈરાનમાં યુદ્ધ વચ્ચે રશિયાએ દૂર કર્યું ભારતનું સૌથી મોટું...
- by B.K.NEWS DAINIK
- March 5, 2026, 1:41 pm
- 109
પ્લેન ક્રેશ મામલે અજિત પવારના પુત્રએ પણ ઉઠાવ્યા...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:33 pm
- 95
મફતની રેવડીઓની જગ્યાએ રોજગાર પર ધ્યાન આપો, કરદાતાઓનું...
- by B.K.NEWS DAINIK
- February 19, 2026, 2:30 pm
- 90
રીલ્સના ચક્કરમાં મારા છોકરાને મારી નાંખ્યો..., રડતી આંખો સાથે માએ માંગ્યો...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:32 pm
- 91
રૂ. 81 હજાર કરોડના ગ્રેટ નિકોબાર પ્રોજેક્ટને NGTની મંજૂરી, 10 લાખ વૃક્ષો કાપી...
- by B.K.NEWS DAINIK
- February 17, 2026, 2:30 pm
- 100
દિલ્હીમાં લાલ કિલ્લા નજીક હુમલામાં પાકિસ્તાની આતંકી સંગઠનનો...
- by B.K.NEWS DAINIK
- February 12, 2026, 1:43 pm
- 74
અયોધ્યા રામ મંદિર પર હુમલાનું કાવતરું ઘડનારાની જેલમાં...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:05 pm
- 98
ઉખરૂલમાં હિંસા બાદ કરફ્યુનો આદેશ, 5 દિવસ માટે ઈન્ટરનેટ...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 2:02 pm
- 79
લોકસભા સ્પીકર ઓમ બિરલાને પદથી હટાવવા અવિશ્વાસ પ્રસ્તાવની...
- by B.K.NEWS DAINIK
- February 10, 2026, 1:47 pm
- 82
US સાથે ટ્રેડ ડીલમાં ભારતને એકસાથે ડબલ ગુડ...
- by B.K.NEWS DAINIK
- February 3, 2026, 2:44 pm
- 89
રાહુલ ગાંધીએ પુસ્તકનો હવાલો આપી ડોકલામનો મુદ્દો ઊઠાવતા સંસદમાં...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 2:55 pm
- 101
સરકારની આવક 35 લાખ કરોડ અને ખર્ચો 53.5 લાખ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:21 pm
- 85
અજિત પવાર જે પ્લેનમાં હતા તે કંપનીનું લાયસન્સ પહેલાથી રદ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:18 pm
- 91
અજિતના મૃત્યુ બાદ સુનેત્રાને ડે.સીએમ બનાવવા પાછળ ભાજપ...
- by B.K.NEWS DAINIK
- February 2, 2026, 1:15 pm
- 92
ગુજરાતના સેંકડો પ્રવાસીઓ બર્ફિલા રસ્તાઓ પર 24 કલાકથી...
- by Yogesh
- January 31, 2026, 3:19 pm
- 73
સુનેત્રા પવારને મહાયુતિ કારણ વગર ડેપ્યુટી સીએમ નથી બનાવી...
- by Yogesh
- January 31, 2026, 3:15 pm
- 76
સુપ્રીમ કોર્ટે UGCના નવા નિયમો પર રોક...
- by B.K.NEWS DAINIK
- January 29, 2026, 1:35 pm
- 92
ડેપ્યુટી CM અજિત પવાર સહિત પાંચ મોત, જાણો પ્લેન ક્રેશનું...
- by B.K.NEWS DAINIK
- January 28, 2026, 11:53 am
- 88
ભારત-યુરોપની ઐતિહાસિક ટ્રેડ ડીલ પર મહોર, ટ્રમ્પને જડબાતોડ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:11 pm
- 95
UGCના નવા નિયમો સામે સવર્ણોમાં નારાજગી ઠેર ઠેર વિરોધ...
- by B.K.NEWS DAINIK
- January 27, 2026, 2:09 pm
- 95
સ્વામી અવિમુક્તેશ્વરાનંદના શિબિરની બહાર ભારે...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:54 pm
- 117
પ્રજાસત્તાક દિવસ માટે ૨૬ મી જાન્યુઆરી જ કેમ પસંદ કરવામાં આવી હતી...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:52 pm
- 147
77મો પ્રજાસત્તાક દિવસ: દેશના 982 સુરક્ષાકર્મીઓને શૌર્ય અને સેવા મેડલ...
- by B.K.NEWS DAINIK
- January 25, 2026, 1:49 pm
- 126
વસંત પંચમીએ 3.56 કરોડ શ્રદ્ધાળુઓએ લગાવી પવિત્ર...
- by B.K.NEWS DAINIK
- January 24, 2026, 2:14 pm
- 92
જમ્મુ-કાશ્મીરથી હિમાચલ સુધી આંધી તોફાન સાથે...
- by B.K.NEWS DAINIK
- January 23, 2026, 1:30 pm
- 95
હિમાલયમાં ભર શિયાળે સતત દાવાનળના બનાવો બદલતા હવામાનનો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:51 pm
- 69
એકનાથ શિંદેના એક નિર્ણયે ઉદ્ધવ-ભાજપને આપ્યો મોટો...
- by B.K.NEWS DAINIK
- January 22, 2026, 2:44 pm
- 83
પ્રયાગરાજમાં વાયુસેનાનું તાલીમી વિમાન તળાવમાં...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 2:42 pm
- 77
અધ્યક્ષ બનતા જ નીતિન નબીનના તાબડતોબ...
- by B.K.NEWS DAINIK
- January 21, 2026, 1:30 pm
- 77
રાષ્ટ્રગીતને સન્માન ન મળતાં નારાજ થયા તમિલનાડુના રાજ્યપાલ, વિધાનસભાથી...
- by B.K.NEWS DAINIK
- January 20, 2026, 2:01 pm
- 71
ગજબનો 'ભિખારી'... 3-3 મકાન અને રીક્ષા-કારનો માલિક, લોકોને વ્યાજે પૈસા આપી પણ...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 3:03 pm
- 106
શંકરાચાર્ય અવિમુક્તેશ્વરાનંદ 22 કલાકથી ધરણાં...
- by B.K.NEWS DAINIK
- January 19, 2026, 2:23 pm
- 66
ફડણવીસ 50-50 ફોર્મ્યુલા માટે તૈયાર, ઉદ્ધવ ઠાકરેએ માર્યો...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:39 pm
- 71
'મર્ડર-2' ફિલ્મવાળી પેટર્નથી ગોવામાં 2 રશિયન મહિલાઓની સનસનીખેજ હત્યાથી...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:35 pm
- 64
કેદારીનાથ-બદ્રીનાથ સહિતના મંદિરોમાં મોબાઈલ પર સંપૂર્ણ...
- by B.K.NEWS DAINIK
- January 18, 2026, 1:32 pm
- 96
પરાજય બાદ પણ ઉદ્ધવ ઠાકરેએ કેવી રીતે બચાવી...
- by Yogesh
- January 17, 2026, 1:52 pm
- 63
વંદે ભારત 4.0 માટે રેલવેની તૈયારી, 2027 સુધીમાં 350 કિ.મી. કલાકની ઝડપે દોડશે...
- by Yogesh
- January 17, 2026, 1:49 pm
- 99
ભારતીય ગ્રાહકોએ બતાવ્યું શાણપણ, સોનું વેચવાના બદલે ગિરવે મૂકી લોન લેવાનું...
- by B.K.NEWS DAINIK
- May 2, 2025, 6:21 pm
- 99
ધોની અને દીપિકા પાદુકોણ સહિત અનેક દિગ્ગજોના પૈસા ધોવાઈ શકે...
- by B.K.NEWS DAINIK
- April 20, 2025, 5:20 pm
- 73
કોંગ્રેસે વધુ 4 ઉમેદવારો કર્યા જાહેર, રાજ બબ્બર ગુરુગ્રામથી ચૂંટણી લડશે,...
- by B.K.NEWS DAINIK
- May 1, 2024, 12:06 am
- 145
શું સામાન્ય લોકોના કલ્યાણ માટે સરકાર કોઇની ખાનગી મિલકત લઈ શકે ? સુપ્રીમ...
- by B.K.NEWS DAINIK
- April 25, 2024, 11:44 am
- 169
અમદાવાદથી સિક્કીમ જવા નિકળેલી ટ્રક બિનવારસી મળી, લાખોનો માલ ગાયબ થતા પોલીસ...
- by B.K.NEWS DAINIK
- May 15, 2023, 4:30 pm
- 214
બ્રાઝિલમાં હેલિકોપ્ટર ક્રેશ, ચારના...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:42 pm
- 533
અફઘાનિસ્તાનમાં ખાણ વિસ્ફોટમાં બે બાળકોના મોત, બે...
- by B.K.NEWS DAINIK
- March 18, 2023, 4:39 pm
- 579
ઈમરાન ખાને પાકિસ્તાન સરકારની વાતચીતની ઓફર પર નરમ વલણ...
- by B.K.NEWS DAINIK
- March 17, 2023, 5:27 pm
- 554



