ધાનેરા તાલુકાના વાસડાલ ગામે એવીએમ મશીન ખોટવાતા મતદાન કરાયું બંધ..

  • Published By :
  • Published Date : 2019-04-23 03:42:43
  • Views : 537
  • Modified Date : 2019-04-23 03:42:43

બનાસકાંઠા... ધાનેરા તાલુકાના વાસડાલ ગામે એવીએમ મશીન ખોટવાયું.. મશીન ખોટવાતા મતદાન કરાયું બંધ.. એવીએમ મશીનને રીપેરીંગ કરવાનું પોલિંગ કર્મચારીઓ દ્વારા શરૂ કરાયું...

Download Our B K News Today App



Related News