ડીસા ના ઢૂંવા ગામે જુગાર રમતા આઠ ઝડપાયા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-08-21 11:42:20
  • Views : 301
  • Modified Date : 2022-08-21 11:42:20


ડીસા તાલુકા પોલીસ મળેલ બાતમી આધારે ઢૂંવા ગામની સીમ ના ખેતર માં જુગાર રમતા  આઠ ઈસમો ને ઝડપી પાડી તમામ વિરુદ્ધ જુગારધારા હેઠળ કાર્યવાહી હાથ ધરી છે


ડીસા સહીત સમગ્ર રાજ્ય માં શ્રાવણ માસ દરમિયાન જુગાર ખેલાય છે જેમાં સહેરી કરતા  ગ્રામ્ય વિસ્તાર માં જુગાર ની બદી  ફૂલી ફાલી છે ત્યારે ડીસા માં પણ ગ્રામ્ય વિસ્તાર ખેલાતા જુગાર બાબતે પોલીસ પણ સઘન પેટ્રોલિંગ કરી રહી છે ત્યારે ડીસા તાલુકા પોલીસ ઢૂંવા ગામ નજીક પેટ્રોલિંગ માં હતી તે દરમિયાન ખાનગી રાહે બાતની મળેલ કે ઢૂંવા ગામ નજીક ની સિમ માં આવેલ પ્રાથમિક શાળા ની પાછળ હેમચદજી કચરાજી ઠાકોર ના ખેતર માં આવેલા રહેણાંક મકાન માં આગળ ઝાડ નીચે કેટલાક ઈસમો જુગાર રમી રહ્યા છે જેથી તાલુકા પોલીસે પંચો ની સાથે રાખી બાતમીવાળી જગ્યા એ રેડ કરતા  આઠેક ઇસમો કુંડાળા માં બેસી ગંજીપાના ઉપર રૂપિયા ની જુગાર રમતા ઝડપાઇ જવા પામ્યા હતા પોલીસ આ તમામ ઈસમો પાસે થી ત્રણ મોબાઈલ સાથે રોકડ મળી કુલ રૂપિયા ૧૫,૯૪૦ નો મુદામાલ કબજે કરી તમામ જુગરિયા વિરુદ્ધ જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરી છે


જડપાયેલ સફુનીઓ જેમાં


(૧) વિષ્ણુભાઈ અમથાભાઈ પંચાલ રહે.નાના રસાણા તા. ડીસા


(૨)દલાભાઈ ચેહરભાઈ દેસાઈ


રહે.નાના રશાણા તા.ડીસા


(૩)પરબતજી હુરાજી ખસેતિયા


રહે.ઢૂંવા તા .ડીસા


(૪)પોપટભાઈ નાગજીભાઈ પ્રજાપતિ રહે.ઢૂંવા તા ડીસા


(૫)મણિલાલ હીરાભાઈ પરમાર


રહે.ઢૂંવા  તા.ડીસા


(૬) નરેન્દ્ર ઉર્ફે લાલો વશરામભાઈ પંચાલ રહે.ઢૂંવા તા.ડીસા


(૭)હેમચદજી કચરાજી કલાણીયા


રહે.ઢૂંવા તા ડીસા


(૮)શૈલેષભાઇ ગિરધરભાઈ પંચાલ રહે.ઢૂંવા તા .ડીસા ઝડપી જેલ હવાલે કર્યા હતા


Download Our B K News Today App



Related News