અરવલ્લી જિલ્લામાં વિદ્યાસહાયક ઉમેદવારોએ અનોખું પ્રદર્શન કર્યું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-05-30 10:35:41
  • Views : 213
  • Modified Date : 2022-05-30 10:35:41


અરવલ્લી જિલ્લામાં વિદ્યાસહાયક ઉમેદવારોએ અનોખું પ્રદર્શન કર્યું છે..સરકાર 12,500 ની ભરતી કરે તે માટે માં જગદંબાને વિદ્યાસહાયકોએ પ્રાર્થના કરી હતી..વિદ્યાસહાયક ઉમેદવારોએ અરવલ્લી જિલ્લામાં પદયાત્રા કરીને માનતા રાખી છે..વયમર્યાદા પૂર્ણ થવાની આરે હોય તેવા વિદ્યાસહાયક ઉમેદવારોએ પદયાત્રા કરી તમામ ધાર્મિક સ્થાનકોએ લેખિતમાં અરજી કરી છે..મંદિરના મહંતોએ પણ વિદ્યાસહાયક ઉમેદવારોને આશીર્વાદ આપ્યા છે.. તેમજ સાધુ સંત અને મહંતોએ પણ વિદ્યાસહાયક ઉમેદવારો માટે પ્રાર્થના કરી છે..વિદ્યાસહાયક ઉમેદવારોને ચૂંદડી અર્પણ કરી શુભેચ્છાઓ પાઠવી વહેલામાં વહેલી તકે ભરતી આવે એવી માં જગદંબાને પ્રાર્થના કરી છે

Download Our B K News Today App



Related News