થરા જુના ગામતળમાં બિરાજમાન શ્રી બહુચર માતાજીના મંદિરે દુર્ગાષ્ટમી હોમષ્ટક ચંડીયજ્ઞ યોજાયો.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-10-14 12:26:12
  • Views : 263
  • Modified Date : 2021-10-14 12:26:12

 

કાંકરેજ તાલુકાના વહેપારી મથક થરા નગરમાં જુના ગામ તળમાં આવેલ અતિ પ્રાચીન રાજ રાજેશ્વરી શ્રીબહુચર માતાજી મંદિરના ચાચર ચોકમાં આજે હવન યોજાયો હતો નવરાત્રિના નવેનવ દિવસે સોની ભુપેન્દ્રભાઈ ચંદુલાલ ના વરદ હસ્તે માતાજીની આરતી પુરવામાં આવે છે.ત્યારે મહાકાળી માતાજીના ઉપાસક મમતામયી માતાજી,પુજારી બંટી ઘનશ્યામભાઈ જોષી,તેમજ  ભાવિક ભક્તો હાજર રહ્યા હતા.

Download Our B K News Today App



Related News