લાખણી તાલુકાના મોટા કાપરા ગામે ચીજવસ્તુઓ નું ઊંચા ભાવે વેચાય કરતા દુકાનદાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-29 15:39:35
  • Views : 2604
  • Modified Date : 2020-03-29 15:39:35

બ્રેકિંગ..

લાખણી તાલુકાના મોટા કાપરા ગામે જીવનજરૂરિયાતની ચીજવસ્તુઓ નું ઊંચા ભાવે વેચાય કરતા દુકાનદાર નો વીડિયો વાયરલ....

વાયરલ વીડિયો અને જાગૃત નાગરિકની રજૂઆતના આધારે ભીલડી પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી....

ઊંચા ભાવે વેચાણ કરતા વેપારીની દુકાનને સીલ મરાયો...

જીવન જરૂરી ચીજ વસ્તુઓ અને તમાકુ માં ઊંચા ભાવે કરતો હતો વેચાણ...

લાલચુ વેપારીને ભીલડી પોલીસ મથકે લાવી હાથ ધરાઈ કાયદેસર ની કાર્યવાહી....

ગામડાઓ માં મોટા ભાગના દુકાનદારો વસૂલી રહ્યા છે ઊંચા ભાવ....

Download Our B K News Today App



Related News