બટાટાની સિઝનમાં ભીલડી સહિત બનાસકાંઠામાં ધુમ્મસભર્યું વાતાવરણથતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયા છે

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-23 12:55:08
  • Views : 254
  • Modified Date : 2022-02-23 12:55:08

બટાટાની સિઝનમાં ભીલડી સહિત બનાસકાંઠામાં ધુમ્મસભર્યું વાતાવરણથતાં ખેડૂતોના જીવ તાળવે ચોંટયાછે

 

શિયાળુ સીઝન ચાલું થઈ છે ત્યારથી જ હવામાન પલટો ધુમ્મસ,વરસાદ ખેડૂતો માટે માથાના દુઃખાવા સમાન બન્યું છે જેમાં અગાઉ પડેલ ધુમ્મસ થી ખેડૂતોના પાક ઉપર ખૂબ ખરાબ અસર કરી છે ત્યારે ફરીથી બનાસકાંઠા જીલ્લા માં અચાનક વાતાવરણમાં પલટો આવતા ખેડૂતોમાં ચિંતા નો માહોલ જોવા મળ્યો હતો સવારથી ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાતાં ખેડૂતોને બટાટા રાયડુ એરંડા જેવા પાકોની સીઝન પુર જોશમાં કામગીરી ચાલુ છે ત્યારે વાતાવરણ પલટાતા ખેડૂતો ને બટાટા એરંડા રાયડા જેવા પાકો બગડવાની શક્યતાઓ રહેલી છે

 

 

બીજી બાજુ ધુમ્મસ ભર્યું વાતાવરણ સર્જાતાં વાહન ચાલકોને દિવશે લાઈટ ચાલુ કરવાની નોબત આવી હતી ત્યારે સતત એક કલાક ધુમ્મસ બાદ દિવશે ઠંડો પવન ફુંકાયો હતો

Download Our B K News Today App



Related News