ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિનની ઉજવણી કરવામાં આવી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-06-24 13:37:09
  • Views : 258
  • Modified Date : 2021-06-24 13:37:09

     ડો. શ્યામા પ્રસાદ મુખર્જી સ્મૃતિ દિવસ અંતર્ગત ડીસા તાલુકાના સૌથી મોટા જુનાડીસા ગામે ડો. શ્યામા પ્રસાદ મુખર્જી ને પુષ્પાંજલિ અર્પણ કરવાનો કાર્યક્રમ યોજાયો. આ પ્રસંગે ભારતીય જનતા પાર્ટીના જયેશભાઈ દેસાઈ, મહેશભાઈ પ્રજાપતિ, રવિભાઈ દરબાર, સંજયભાઈ મેવાડા, જયેશભાઈ ભાખરીયા, વશરામજી ઠાકોર, ભાવિનભાઈ અનાવાડિયા, કલ્પેશભાઈ દેસાઈ, વિપુલભાઈ દેસાઈ, હેમીનભાઈ પુનડિયા સહિત કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા અને કાર્યક્રમ અંતર્ગત ડો.શ્યામા પ્રસાદ મુખર્જીના જીવન કવન આધારિત વાત વાગોળી અને તેઓને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી. 

Download Our B K News Today App



Related News