• epaper E-Paper
  • તમે પણ રિપોર્ટર બનો
  • બી.કે. ન્યૂઝ રિપોર્ટર
logo

Editor.Tapan Jayswal

ad
menu
  • બી.કે ન્યૂઝ સ્પેસિયલ
  • રાષ્ટ્રીય સમાચાર
  • આંતરરાષ્ટ્રીય સમાચાર
  • સ્પોર્ટ્સ
  • મૂવી મસાલા
  • ગુજરાત
  • અન્ય સમાચાર
    • વાઈરલ વીડિયો
    • કૃષિજગત
    • આરોગ્ય
    • વુમેન સ્પે.
    • બાળ જગત
    • બિઝનેસ
    • ધાર્મિક
    • ટેક્નોલોજી
  • અમદાવાદ
  • શિક્ષણ
  • જ્યોતિષવિદ્યા
  • વિડિઓ
  • ગેલેરી
  • આજના સમાચાર

મોદી સ્ટેડિયમમાં મેચ જોવા ગયેલા 5 વિદ્યાર્થીને કોરોનાનો ચેપ લાગતાં આ પ્રતિષ્ઠિત સંસ્થામાં કોરોના વિસ્ફોટ.

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2021-03-26 12:22:03
  • Views : 283
  • Modified Date : 2021-03-26 12:22:03
  • Tweet

    અમદાવાદમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં કોરોના વિસ્ફોટ થયો છે અને કોરોનાના કેસનો આંકડો 40 પર પહોંચતાં ખળભળાટ મચી ગયો છે. ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં થયેલા કોરોના વિસ્ફોટ માટે અમદાવાદના મોટેરાના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમા રમાયેલી ભારત-ઈંગ્લેન્ડ વચ્ચેની ટી-20 મેચ જવાબદાર છે. 12 માર્ચના રોજ મેચ નિહાળવા ગયેલા ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના 6 વિદ્યાર્થીઓ પૈકી 5 વિદ્યાર્થીઓને કોરોના પોઝિટિવ આવ્યો હતો પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM)ના આ 5 વિદ્યાર્થીઓએ પરીક્ષામાં બેસવા માટે કોરોના થયો હોવાની વિગતો છૂપાવી હતી.

    ડો.મેહુલ આચાર્ય (ડેપ્યુટી હેલ્થ ઓફિસર, ઉત્તર પશ્ચિમઝોન)એ માહિતી આપતાં કહ્યું કે, ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસના વિદ્યાર્થીઓએ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)માં ડોમ ઉપર ચેકીંગ કરાવ્યું હતું પણ ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસનું સરનામું નહોતું આપ્યું. તેના બદલે તેમણે વતનના સરનામાં આપ્યાં હતાં. દરમિયાનમાં ઈન્ડિયન ઈન્સ્ટિટ્યુટ ઓફ મેનેજમેન્ટ (IIM) કેમ્પસમાં કેસ વધતાં તપાસ કરાતાં  વિદ્યાર્થીઓનું ગુરુવારે ચેકીંગ કરાતાં 17 વિદ્યાર્થીના કોવિડ પોઝિટિવ આવ્યા હતા. આ દરમિયાન તપાસ કરતાં આ વાત બહાર આવી હતી. બે સેમ્પલમાં ઉંમર વધુ હોવાથી IIM ના પ્રોફેસર કોરોના સંક્રમિત હોવાનું AMCનું અનુમાન છે.

    નોંધનીય છે કે, ગઈકાલે રાજ્યમાં કોરોના વાયરસના નવા 1961 કેસ નોંધાયા હતા. જે એક દિવસમાં નોંધાયેલા અત્યાર સુધીના સૌથી વધુ કેસ છે. જ્યારે વધુ 7 લોકોના કોરોના સંક્રમણથી મૃત્યુ થયાં હતા. ગઈકાલે રાજ્યમાં 1405 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે.

    રાજ્યમાં અત્યાર સુધી 2,94,130 લોકો કોરોના સંક્રમિત થઈ ચુક્યાં છે. જેમાંથી 280285 લોકો કોરોનાને મ્હાત આપી ચુક્યા છે.  હાલ 9371 એક્ટિવ કેસ છે, જેમાંથી 81 લોકો વેન્ટિલેટર પર અને 9291 લોકો સ્ટેબલ છે. રાજ્યમાં કોરોનાથી રિકવરી રેટ 95.29 ટકા પર પહોંચ્યો છે.ગઈકાલે સુરત કોર્પોરેશનમાં 4, મહિસાગરમાં 2 અને અમદાવાદ કોર્પોરેશનમાં 1 મોત સાથે કુલ 7 લોકોના મોત થયા હતા. રાજ્યમાં અત્યાર સુધી કુલ 4473 લોકોના કોરોનાથી મોત થયા છે.

    અમદાવાદ કોર્પોરેશનમાં 551, સુરત કોર્પોરેશનમાં 501, વડોદરા કોર્પોરેશનમાં 164 ,  રાજકોટ  કોર્પોરેશનમાં 146, સુરતમાં 127, નર્મદા-27,  જામનગર કોર્પોરેશનમાં 24, પાટણ-24,   ભાવનગર કોર્પોરેશનમાં 23, રાજકોટમાં 23, ગાંધીનગર કોર્પોરેશન 21, જામનગરમાં-20, વડોદરામાં 20, બનાસકાંઠામાં-19, દાહોદમાં-19, કચ્છમાં 19, ખેડામાં-18, મહેસાણામાં-18, ગાંધીનગરમાં -17, અમરેલીમાં-16, આણંદ-16, સુરેન્દ્રનગરમાં-16, મહીસાગર-15, સાબરકાંઠા-15, મોરબી-13, ભરુચ-11 અને નવસારીમાં 11 કેસ નોંધાયા હતા.


Download Our B K News Today App



Related News

image11

ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ...

  • by B.K.NEWS DAINIK
  • September 2, 2026, 2:21 pm
  • 21
image11

સુરતમાં 13 વર્ષીય વિદ્યાર્થીએ જીવન ટૂંકાવ્યું, પરિવારમાં ભારે...

  • by B.K.NEWS DAINIK
  • September 1, 2026, 11:52 am
  • 43
image11

અમદાવાદમાં 2.90 કરોડની નકલી નોટો...

  • by B.K.NEWS DAINIK
  • March 19, 2026, 1:37 pm
  • 103
image11

અશાંત વિસ્તાર મિલકતોના કાયદામાં સુધારા બિલ લાવશે...

  • by B.K.NEWS DAINIK
  • March 19, 2026, 1:34 pm
  • 174
image11

જામનગરના ધૂતારપર ગામમાં રહેતી પરિણીત યુવતીનો ગળાફાંસા દ્વારા...

  • by B.K.NEWS DAINIK
  • March 19, 2026, 1:30 pm
  • 157
image11

PCBના કુબેરનગર અને શાહપુરમાં દરોડા,લાખનો દારૂ અને મુદ્દામાલ...

  • by B.K.NEWS DAINIK
  • March 10, 2026, 1:59 pm
  • 99
image11

બોગસ કંપની બનાવી મિત્રો સાથે લાખોની...

  • by B.K.NEWS DAINIK
  • March 10, 2026, 1:57 pm
  • 103
image11

ઈન્દ્રોડા કટ પાસે બેરિકેટ સાથે મોપેડ અથડાતા સુદાનના યુવકનું ઘટનાસ્થળે જ...

  • by B.K.NEWS DAINIK
  • March 10, 2026, 1:54 pm
  • 76
image11

પંચમહાલના ગોધરા પોસ્ટ ઓફિસ અને પાસપોર્ટ કેન્દ્રને બોમ્બથી ઉડાવી દેવાની...

  • by B.K.NEWS DAINIK
  • March 10, 2026, 1:53 pm
  • 84
image11

સ્થાનિક સ્વરાજની ચૂંટણી માટે કોંગ્રેસની મોટી જાહેરાત, 50% બેઠકો પર યુવા...

  • by B.K.NEWS DAINIK
  • March 10, 2026, 1:51 pm
  • 83
image11

ન્યાયના વ્યવસાય સાથે જોડાયેલા વકીલોમાં જ ગેરરીતિનો...

  • by B.K.NEWS DAINIK
  • March 9, 2026, 2:13 pm
  • 73
image11

જામનગરના યુવાનને પ્રેમિકાના પતિની જાનથી મારી નાખવાની...

  • by B.K.NEWS DAINIK
  • March 9, 2026, 2:09 pm
  • 66
image11

સાબરકાંઠાના વડાલીમાં સગીરા પર લગ્નની લાલચે દુષ્કર્મ, રાજસ્થાનથી ઝડપાયો...

  • by B.K.NEWS DAINIK
  • March 9, 2026, 2:07 pm
  • 65
image11

જામનગરનો યુવાન ઓનલાઈન શોપિંગ કરવા જતાં સાયબર ફ્રોડ ટોળકીનો શિકાર...

  • by B.K.NEWS DAINIK
  • March 5, 2026, 1:39 pm
  • 139
image11

જામનગરમાં યુવાન પર સામાન્ય બોલાચાલીમાં તલવાર અને લોખંડના પાઇપ વડે...

  • by B.K.NEWS DAINIK
  • March 5, 2026, 1:37 pm
  • 75
image11

હોળી-ધુળેટી અને રમઝાનને લીધે અમદાવાદ પોલીસ...

  • by B.K.NEWS DAINIK
  • March 2, 2026, 1:21 pm
  • 63
image11

હોળી-ધુળેટી નિમિત્તે શહેરમાં પોલીસ કાફલો...

  • by B.K.NEWS DAINIK
  • March 2, 2026, 12:28 pm
  • 82
image11

ક્રિપ્ટોમાં રોકાણની લાલચ પડી ભારે, મોબાઈલ રિપેરિંગ કરતા યુવકે 5 લાખ...

  • by B.K.NEWS DAINIK
  • February 19, 2026, 2:57 pm
  • 89
image11

ઘરની તિજોરીના લોકરમાંથી રોકડા 1.46 લાખની...

  • by B.K.NEWS DAINIK
  • February 19, 2026, 2:55 pm
  • 114
image11

જુનિયર ક્લાર્ક CCEમાં વધારાના 1180 હોદ્દા પર...

  • by B.K.NEWS DAINIK
  • February 19, 2026, 2:41 pm
  • 74
image11

વડોદરાના જુના પાદરા રોડ પર વેપારીનું 1.5 લાખની રોકડનું પર્સ લૂંટી ત્રણ ગઠીયા...

  • by B.K.NEWS DAINIK
  • February 19, 2026, 2:28 pm
  • 73
image11

PSIની લેખિત પરીક્ષાની સંભવિત તારીખ...

  • by B.K.NEWS DAINIK
  • February 19, 2026, 2:26 pm
  • 80
image11

ગુજરાતમાં 'ડ્રગ્સનો દરિયો'! પોરબંદરથી 200 કિલો ડ્રગ્સ...

  • by B.K.NEWS DAINIK
  • February 17, 2026, 2:26 pm
  • 65
image11

ક્રિપ્ટો કરન્સીના નામે 100 લોકોને ચૂનો લગાડનાર અમદાવાદથી...

  • by B.K.NEWS DAINIK
  • February 17, 2026, 1:39 pm
  • 75
image11

જામનગર નજીક સિક્કામાં રહેતા 70 વર્ષના બુઝુર્ગ ઉપર ધોકા વડે હુમલો કરી માથું...

  • by B.K.NEWS DAINIK
  • February 17, 2026, 1:36 pm
  • 73
image12

અમરેલીમાં સિંહથી બચવા બળદો ગાડા સાથે કૂવામાં કૂદ્યા, એકનું કરુણ...

  • by B.K.NEWS DAINIK
  • February 17, 2026, 1:33 pm
  • 74
image12

લગ્ન પ્રસંગમાં આઇસ્કીમ ખાધા બાદ 150 થી 200 લોકોને ખોરાકી ઝેરની...

  • by B.K.NEWS DAINIK
  • February 15, 2026, 1:16 pm
  • 80
image12

અઢી-ત્રણ કરોડના બંગલા અને 30-40 લાખના ફ્લેટના ડ્રેનેજ કનેક્શન...

  • by B.K.NEWS DAINIK
  • February 15, 2026, 1:08 pm
  • 68
image12

કારના બે ટુકડાં થયા, મેળાથી પાછા આવતા યુવક-યુવતીનું...

  • by B.K.NEWS DAINIK
  • February 15, 2026, 1:04 pm
  • 64
image12

વડોદરામાં કપુરાઈ પોલીસની કાર્યવાહી બે અલગ-અલગ દરોડામાં 12 લાખથી વધુનો...

  • by B.K.NEWS DAINIK
  • February 14, 2026, 2:24 pm
  • 72
image12

અમદાવાદના વટવા GIDC માં કંપારી છૂટી જાય તેવો...

  • by B.K.NEWS DAINIK
  • February 14, 2026, 2:20 pm
  • 76
image12

વડોદરામાં શિવજી કી સવારી, ભારત-પાક મેચ અને અમિત શાહના કાર્યક્રમો નિમિત્તે...

  • by B.K.NEWS DAINIK
  • February 14, 2026, 2:18 pm
  • 70
image12

છોટા ઉદેપુર-વડોદરા નેશનલ હાઈવે પર હિટ એન્ડ...

  • by B.K.NEWS DAINIK
  • February 12, 2026, 1:32 pm
  • 68
image12

વડોદરા શહેરમાં માર્ગો પર ઠેર-ઠેર ખોદકામથી ભારે...

  • by B.K.NEWS DAINIK
  • February 12, 2026, 1:27 pm
  • 68
image12

જામનગરના માર્કેટ યાર્ડ રોડ પર મોડી રાતે કારમાં ઈંગ્લિશ દારૂની હેરાફેરી...

  • by B.K.NEWS DAINIK
  • February 12, 2026, 1:24 pm
  • 62
image12

અમદાવાદ એરપોર્ટ પર એકસાથે 8 લોકોએ નમાઝ પઢતા...

  • by B.K.NEWS DAINIK
  • February 10, 2026, 1:45 pm
  • 76
image12

જામનગરમાં 5 વર્ષની સગીરા પર દુષ્કર્મ આચરનાર નરાધમને 5 વર્ષની સખત...

  • by B.K.NEWS DAINIK
  • February 10, 2026, 1:43 pm
  • 113
image12

વેજલપુર-વિશાલા રોડ પરથી રવિ ગોદારા ગેંગના 2 ગેંગસ્ટરની...

  • by B.K.NEWS DAINIK
  • February 10, 2026, 1:04 pm
  • 60
image12

અમદાવાદના જમાલપુરમાં નળમાંથી ડહોળા પાણી સાથે નીકળ્યો...

  • by B.K.NEWS DAINIK
  • February 7, 2026, 2:13 pm
  • 69
image12

ફ્લેટ અને શોપના બુંકીગના નામે બે કરોડ લઇને છેતરપિંડી કર્યાની...

  • by B.K.NEWS DAINIK
  • February 7, 2026, 1:31 pm
  • 74
image12

કાલાવડ નજીક વાડી વિસ્તારમાંથી શખ્સ 236 નંગ ઇંગ્લિશ દારૂની બોટલો સાથે LCBના...

  • by B.K.NEWS DAINIK
  • February 7, 2026, 1:28 pm
  • 58
image12

વડોદરાના યાકુતપુરામાં દૂષિત પાણી મુદ્દે રહીશોનો...

  • by B.K.NEWS DAINIK
  • February 6, 2026, 1:48 pm
  • 120
image12

અમદાવાદના નરોડામાં અગરબત્તીના કારખાનામાં ભીષણ...

  • by B.K.NEWS DAINIK
  • February 6, 2026, 1:22 pm
  • 59
image12

જામનગરમાં 150થી વધુ ગેરકાયદે ઝૂંપડાઓ તોડી...

  • by B.K.NEWS DAINIK
  • February 6, 2026, 1:19 pm
  • 52
image12

જામનગરમાં અડધી રાત્રે 'ધૂમ' મચાવતી 24 લોકોની ગેંગ...

  • by B.K.NEWS DAINIK
  • February 6, 2026, 1:16 pm
  • 56
image12

જામનગરમાં દંપતિ પર તેના જ કપાતર દિકરાએ હુમલો કરી દેતાં ભારે...

  • by B.K.NEWS DAINIK
  • February 6, 2026, 1:13 pm
  • 56
image12

સેવન્થ ડે સ્કૂલ ફરી વિવાદમાં, ધો.7ના વિદ્યાર્થી સાથે 3 સ્ટુડન્ટે કરી...

  • by B.K.NEWS DAINIK
  • February 6, 2026, 1:09 pm
  • 60
image12

વગર ટિકિટે મુસાફરી કરતા લોકો પાસેથી રેલવેને 25 કરોડની...

  • by B.K.NEWS DAINIK
  • February 5, 2026, 1:00 pm
  • 113
image12

સિડનીમાં અમદાવાદીને ડિજિટલ એરેસ્ટ કરી 50 લાખ પડાવી...

  • by B.K.NEWS DAINIK
  • February 5, 2026, 12:57 pm
  • 54
image12

અમદાવાદના ધોળકા-બગોદરા હાઈવે પર ગોઝારો...

  • by B.K.NEWS DAINIK
  • February 5, 2026, 12:53 pm
  • 76


Recent Posts

...
ગુજરાતમાં FDCAનો સપાટો, ગંભીર ક્ષતિ બદલ 50 દવા પેઢીઓના લાયસન્સ રદ September 2, 2026, 2:21 pm
...
દિલ્હી બસ ગેંગરેપ કેસમાં મોટો ખુલાસો, આરોપીઓના ફિંગરપ્રિન્ટ મળ્યા September 2, 2026, 2:22 pm
...
WTC ફાઇનલ માટે શુભમન ગિલનો માસ્ટરપ્લાન, BCCIને આપ્યું મહત્વપૂર્ણ સૂચન September 2, 2026, 3:39 pm
...
હોર્મુઝ સ્ટ્રેટ પર અમેરિકાનું લગભગ સંપૂર્ણ નિયંત્રણ હોવાનો ટ્રમ્પનો મોટો દાવો September 2, 2026, 2:21 pm
...
સોનું થયું સસ્તું તો ચાંદીમાં ઉછાળો, અમદાવાદ-સુરતમાં જાણો આજના ભાવ September 2, 2026, 11:56 am

Environment

...
રાજ્યની શાળાઓમાં 35 દિવસનું ઉનાળું વેકેશન જાહેર કરાયું April 15, 2023, 10:36 am
...
સેન્ટ ઝેવિયર્સ સ્કૂલના શિક્ષક ચેટ ધ્વારા વિદ્યાર્થિનીઓ ને ફોસલાવવાનો કર્યો પ્રયાસ September 13, 2022, 1:15 pm
...
સુરતની 11 વર્ષીય ભાવિકાએ 4 રામકથા કરી અયોધ્યામાં રામમંદિર માટે રૂ. 50 લાખ એકત્રિત કર્યા. February 11, 2021, 12:54 pm
...
Sharing this season together is the greatest gift of all Marry Christmas December 27, 2020, 1:54 pm
...
ક્રિસમસ શાંતિ અને પ્રેમનો સંદેશ આપે છે, પરંપરાઓ પ્રેમ અને એકતાનો બોધપાઠ આપે છે. December 22, 2020, 1:48 pm

Women Special

...
સૌરભ હત્યાકાંડમાં ચોંકાવનારો ખુલાસો, ઘણી મથામણ બાદ સત્ય સામે આવ્યું, મુસ્કાને ચાર્જશીટમાં કહ્યું April 1, 2025, 6:26 pm
...
જયપુરમાં આજે મૃતક રાજકુમારની આક્રોશ અને શ્રધ્ધાંજલી સભા યોજાશે April 1, 2025, 4:55 pm
...
છત્તીસગઢમાં 22 નક્સલીઓ ઠાર, સૌથી મોટું ઓપરેશન સુરક્ષાદળોએ પાર પાડ્યું, એક જવાન શહીદ March 20, 2025, 4:19 pm
...
એક ભૂલ અને થઇ ગયો કાંડ, મોબાઇલે યુવકના પ્રાઇવેટ પાર્ટના ભુક્કા બોલાવી દીધા, કિસ્સો હચમચાવનારો March 20, 2025, 4:14 pm
...
'પુત્રીની દુષ્કર્મ કરીને ઘાતકી હત્યા કરાઈ, આદિત્ય ઠાકરે સામે FIR કરો' સુશાંતની મેનેજર દિશાનું ભૂત ફરી ધૂણ્યું March 20, 2025, 4:06 pm

Tweets by BkNewsToday

    Tweets by BkNewsToday1

Follow Us

About us

તપનકુમાર પ્રવિણભાઈ જયસ્વાલ બી.કે.ન્યૂઝ દૈનિકના માલિક અને તંત્રી તપનભાઈનો જન્મ ૧૦ જાન્યુઆરી ૧૯૭૨ ના દિવસે મહેસાણાના ખેરાલુમાં થયો હતો. તેમને પ્રાથમિકથી ઉચ્ચ માધ્યમિક શિક્ષણ ડીસાની આદર્શ હાઈસ્કૂલમાં પુરું કર્યું હતું. ત્યાર બાદ ડીસા કોલેજમાં ગુજરાતી વિષય સાથે બીએ વર્ષ ૧૯૯૮ માં પુરું કર્યું. અમદાવાદ ખાતે ગુજરાત વિદ્યાપીઠમાં પત્રકારત્વ વિષય સાથે એમ.એ. વર્ષ ૨૦૦૦માં પુરું કર્યુંર્. સાથે સાથે ગાધીનગર ટાઈમ્સ અન Read More>>

Head Office (B.K. News)

501, એથેના એવેન્યુ, જગુઆર શૉ રૂમની પાછળ, ગોતા, અમદાવાદ-૩૮૦૦૮૧

Mobile No 0.: +91-98984 57059 Mobile No 1.: (O) 02744 229294 Mobile No 2.: (F) 02744 226364

E-mail ID: info@bknews.com

Quick Links

Home બી.કે ન્યૂઝ સ્પેસિયલ રાષ્ટ્રીય સમાચાર આંતરરાષ્ટ્રીય સમાચાર સ્પોર્ટ્સ મૂવી મસાલા ગુજરાત અન્ય સમાચાર અમદાવાદ શિક્ષણ Astrology Today News Tame Pan Reporter Bano Video Live Tv અમારા વિશે Term and Condition Privacy Policy Contact Us

© 2026 B.K. News Today All Right Reserved. Website Design & Developed By Seawind Solution Pvt. Ltd.