ચૈત્રી નવરાત્રિમાં દેવામાંથી મુક્તિ માટે કરો આ ચમત્કારિક ઉપાય, ઘરમાં થશે સુખ-શાંતિનો વાસ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2025-03-31 15:07:17
  • Views : 45
  • Modified Date : 2025-03-31 15:07:17

ચૈત્રી નવરાત્રિની શરુઆત થઈ ચૂકી છે. આ દરમિયાન નવમી તિથિ સુધી માતા દુર્ગાના વિભિન્ન સ્વરૂપોની પૂજા-અર્ચના કરવામાં આવશે. ચૈત્રી નવરાત્રિના 9 દિવસ માતા દુર્ગાની કૃપા મેળવવા માટે સૌથી શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે આ દરમિયાન વિધિ-વિધાનથી માતા દુર્ગાની ઉપાસનાની સાથે-સાથે વિશેષ ઉપાય કરવાથી જીવનની તમામ બાધાઓ દૂર થઈ જાય છે. હિન્દુ પંચાગ પ્રમાણે આ વખતેની ચૈત્ર નવરાત્રિ 8 દિવસોની જ છે, કારણ કે, ચોથ અને પાંચમ તિથિ એક જ દિવસે છે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે,ચૈત્રી નવરાત્રિમાં જવના કયા-કયા ઉપાયો તમને દેવામાંથી મુક્તિ મેળવવાની સાથે-સાથે માતા દુર્ગાના આશીર્વાદ પણ અપાવી શકે છે.

તાંબાની થાળીમાં જવના થોડા દાણા મૂકવા. તેને પૂજા સ્થળ પર સ્થાપિત કરો. બીજા દિવસે આ જવના દાણા પક્ષીઓને ખવડાવી દેવા. એવું માનવામાં આવે છે કે આ ઉપાય કરવાથી ધન લાભ અને સમૃદ્ધિ આવે છે.

Download Our B K News Today App



Related News