દિયોદર પોલીસે લોકડાઉનનો ભંગ કરતા ૭૦થી વધુ વાહનો ડિટેન કર્યા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-04-12 14:41:46
  • Views : 542
  • Modified Date : 2020-04-12 14:41:46

કોરોના વાઇરસના સંકટ વચ્ચે સમગ્ર દેશ પ્રદેશમાં લોકડાઉન છે તેમ છતાં પણ લોકો લોકડાઉનનું પાલન ન કરતા છેવટે ત્રણ દિવસથી પોલીસ દ્વારા કડક કાર્યવાહી હાથ ધરાઇ છે. ત્રણ દિવસ દરમિયાન ૭૦ થી વધુ વાહનચાલકોએ લોકડાઉનનો ભંગ કરતા વાહનો ડિટેન કર્યા છે અને સખ્યાંબંધ લોકો વેપારીઓ લોકડાઉનનું પાલન ન કરતા ૧૮૮ મુજબની ગુન્હો પણ દાખલ કરેલ તેમ છતાં ન સુધરતા ૫ લોકો સામે દિયોદર પોલીસે ૧૮૮ મુજબ ગુન્હો દાખલ કર્યો છે

Download Our B K News Today App



Related News