ઇન્દિરા નગર ખેટવા પ્રા શાળા માં નિશુલ્ક કીટોનુ વિતરણ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-23 11:21:33
  • Views : 217
  • Modified Date : 2022-06-23 11:21:33

 

ધોરણ એક થી પાંચ ના વિદ્યાર્થીઓ ને અપાયા પુસ્તકો

ડીસા તાલુકાના ભીલડી નજીક આવેલ ઇન્દિરાનગર પ્રાથમિક શાળામાં મુડેઠાના વેરાઇ યુવક મંડળ જોષીપુરા ગ્રુપ દ્વારા પ્રાથમિક શાળામાં ધોરણ થી સુધી તમામ બાળકોને અભ્યાસ માટે નિશુલ્ક કીટો આપવામાં આવી હતી જેમાં બાળકોને સ્લેટ-પેન્સિલ-બોલપેન-રબર-સંચો-કલર-નોટ-ચોપડા-દેશી હિસાબ-ચિત્રકલાની દરેક વિદ્યાર્થીને કીટ આપવામાં આવી હતી જેમાં વિદ્યાર્થીઓ પણ ખુશ જોવા મળ્યા હતા જેમાં મંડળના જયેશભાઇ લાલજીભાઇ જોશી દ્વારા સહભાગી થયેલા દાતાઓને આભાર વ્યક્ત કર્યો હતો

Download Our B K News Today App



Related News