આજે પૃથ્વીની પાસેથી પસાર થશે 2 વિશાળ ધૂમકેતૂ, બુર્જ ખલીફા જેટલો મોટો હશે આકાર

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-14 13:15:45
  • Views : 885
  • Modified Date : 2019-09-14 13:15:45

આજે રાત્રે પૃથ્વીની પાસેથી બે મોટા ધૂમકેતૂ (Asteroids) પસાર થવા જઈ રહ્યા છે. અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાએ તેનું એલાન કર્યું છે. નાસાના અનુસાર પૃથ્વીની કક્ષાથી થઈને પસાર થનારા ધૂમકેતૂઓનો આકાર દુનિયાની સૌથી મોટી અને ઊંચી ઈમારત બુર્જ ખલીફા જેટલો મોટો છે. બુર્જ ખલીફાની ઉંચાઈ 828 મીટર છે. આના આધારે તમે ધૂમકેતૂના આકારનો અંદાજ લગાવી શકો છો.આજે રાત્રે પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી બે મોટા ધૂમકેતૂ પસાર થશે2 વિશાળકાય ધૂમકેતૂના નામ 2000 QW7 અને 2010 C01 છે2010 C01 ધૂમકેતૂ 400થી 850 ફૂટનો છે2000 QW7 950થી લઈને 2100 ફૂટનો છે.અમેરિકાની અંતરિક્ષ એજન્સી નાસાના અનુસાર આજે રાત્રે પૃથ્વી અને ચંદ્રની વચ્ચેથી બે મોટા ધૂમકેતૂ પસાર થશે. તેનો આકાર દુનિયાની સૌથી મોટી અને ઊંચી ઈમારત બુર્જ ખલીફા જેટલો મોટો છે. આ 2 વિશાળકાય ધૂમકેતૂના નામ 2000 QW7 અને 2010 C01 છે.પહેલીવાર પૃથ્વીની નજીકથી પસાર થશે 2 વિશાળ ધૂમકેતૂગુજરાતમાં વાહનચાલકો માટે આવ્યા રાહતના સમાચાર, આ નિયમો માટે તારીખો લંબાવાઈ

Download Our B K News Today App



Related News