બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે થયેલા કમોસમી માવઠા બાદ આજે વહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસમય બની ગયું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-12-13 12:21:37
  • Views : 535
  • Modified Date : 2019-12-13 12:21:37

બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલે મોડી સાંજે થયેલા કમોસમી માવઠા બાદ આજે વહેલી સવારથી જ વાતાવરણ ધુમ્મસમય બની ગયું હતું ડીસા, અમીરગઢ ,પાલનપુર સહિત તમામ જગ્યાએ સવારે ધુમ્મસ નો માહોલ સર્જાઈ ગયો હતો એક તરફ ધુમ્મસના કારણે લોકો હિલ સ્ટેશન જેવા આહલાદક વાતાવરણનો અનુભવ કરી રહ્યા હતા જ્યારે બીજી તરફ ધુમ્મસના કારણે ૨૫ - ૫૦ ફૂટ દૂર કઈ જ દેખાતું ન હોવાના કારણે વાહન ચાલકોએ લાઈટ ચાલુ રાખી વાહન હંકારવાની ફરજ પડી રહી છે

Download Our B K News Today App



Related News