ધાનેરા તાલુકા અનાપુર છોટા ગામે બાકી રહેલા દબાણો દૂર કરવા આવ્યા હતા..

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-06-14 11:32:53
  • Views : 195
  • Modified Date : 2022-06-14 11:32:53

   

સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં લોકો દ્વારા પોતાના રહેઠાણ માટે અને એક જગ્યા ઉપર મોટા દબાણો કરી દેવામાં આવ્યા છે જેના કારણે આજે બનાસકાંઠા જિલ્લાના શહેરી વિસ્તારોમાં અનેક જગ્યા ઉપર વાહનો લઇ પસાર થવામાં પણ લોકોને ભારે હાલાકી ભોગવવી પડે છે ત્યારે ધાનેરા તાલુકા ના અનાપુર છોટા ગામે આજે અને આવતી કાલે દબાણ દૂર કરવા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે અનાપુર છોટા ગામે લગભગ 127 જેટલાં દબાણો દૂર કરવા ના છે જેમાંથી પહેલા 27 જેટલા દબાણો દૂર કરવામાં આવ્યા હતા અને પૂરતા દબાણો દૂર ના થવા ના કારણે ફરીવાર તારીખ 13 અને 14 ના રોજ દબાણ દૂર કરવાની કામગિરિ હાથ ધરવા માં આવી છે તયારે આજે પોલિશ બંધોબસ્ત રાખી દબાણ દૂર કરવામાં આવી રયા છે તાલુકા પંચાયત ના અધિકારી ઓ અને કર્મચારી પણ હાજર રાખવામાં આવ્યા છે અને અન્ય અધિકારીઓ ની ઉપસ્થિતિ માં આ દબાણો દૂર કરવામાં આવી રયાછે હવે જોવાનું એ છે કે આજે અને આવતી કાલે કેટલા દબાણો દૂર કરવા માં આવે છે....

Download Our B K News Today App



Related News