ધાનેરાના મગરવા ગામે 10 પશુઓના એક સાથે મોત થતા અરેરાટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-06-25 17:37:05
  • Views : 1940
  • Modified Date : 2020-06-25 17:37:05

-ધાનેરાના મગરવા ગામની ઘટના.


-ખેડૂતની 10 પશુઓના એક સાથે મોત થતા અરેરાટી


-પશુ દાણ આરોગ્યા બાદ થયા10 પશુઓના મોત


-બનાસડેરી પશુ ડોકટરની ટીમે ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી


-એક સાથે 10 પશુઓના મોતથી પશુપાલક ને નુકશાન

Download Our B K News Today App



Related News