ધાનેરા મો ભાજપ ના આગેવાનો ના કારણે ભાજપ ને પડી સકેસ ફટકો

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-04-11 07:22:26
  • Views : 452
  • Modified Date : 2019-04-11 09:21:51

એનકર બનાસકાંઠા લોકસભા ની ચૂંટણી માં બનશે ધાનેરા ના મતદારો હુકમ નો એક્કો...મતદારો મોંન બનતા ભાજપ અને કોંગ્રેસ ના જીવ કાળજે ચોટયા વી.ઓ..ધાનેરા ના મતદારો નું ભેદી મોન બન્ને પક્ષ ને મુંઝવણ માં મૂકી રહ્યા છે ભાજપ દ્રારા ગામડે ગામડે સભાઓ ભરવામાં આવી રહી છે પણ ભીડ ને ઓળખી ન શકવાના કારણે નેતાઓ મુશ્કેલી માં મુકાયા છે ધાનેરા ના મતદારોએ ઓફ કેમરાએ વાત કરતા જણાવ્યું હતું કે મગફળી વખતે ચાર ચાર વાર ચક્કાજામ કરવા નો વારો આવ્યો છે રાયડા ખરીદી માં પણ પોલીસ સાથે ઘર્ષણ થયું હતું છતાં પણ ધાનેરા ભાજપ ના એક પણ નેતા ખેડૂતો પાસે ન આવ્યા હતા જેના કારણે ધાનેરા ના મતદારો ધાનેરા ના સ્થાનિક નેતાઓ સામે કાયક ને ક્યાંક વિરુદ્ધ ના સુર પ્રગટ કરી રહ્યા છે ધાનેરા ભાજપ ના સ્થાનિક નેતાઓ ના ભોગે કયાંક પરબતભાઇ ને નુકસાની વેઠવાનો વારો આવે એવું લાગી રહ્યું છે બીજી તરફ કોંગ્રેસ ના ઉમેદવાર પરથી ભાઈ પણ ધાનેરા તાલુકા ના મતદારો પર સારી પકડ ધરાવે છે ત્યારે મતદારો હાલ તો મોંન રહી ને બન્ને પક્ષ ને મુજવી રહ્યા છે...ધાનેરા ભાજપ નો ગઢ ગણાતો હતા પણ હાલ સમય માં કયાંક ને કયાંક ભાજપ ની પકડ ઓછી થતી જાય છે જેનો સીધો ફાયદો હાલ તો કોંગ્રેસ ઉઠ

Download Our B K News Today App



Related News