ડીસામાં ખુદ અધિકારીઑએ સોસિયલ ડિસ્ટન્સના ઊડાવ્યા ધજાગરા

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-26 12:34:46
  • Views : 1003
  • Modified Date : 2020-03-26 12:49:16

બનાસકાંઠા......

ડીસાની મામલતદાર કચેરીમાં સોસિયલ ડિસ્ટન્સના ધજાગરા

નાયબ કલેકટરની ઉપસ્થિત યોજાઈ બેઠક

બેઠકમાં ઓફિસમાં ખીચોખીચ પ્રબુદ્ધ નાગરિકો ભરાયા

નાયબ કલેક્ટર, મામલતદાર, ચીફ ઓફિસર સામાજિક સંસ્થાના લોકો રહ્યા ઉપસ્થિત

એક મીટર તો ઠીક એક ફૂટ નું અંતર પણ રાખતા નથી

શુ આ રીતે કોરોના ને અટકાવી શકાશે ?

Download Our B K News Today App



Related News