દેવઉઠી એકાદશીએ એક ઇંચની શ્રીમદ ભગવદ ગીતાની વિશેષ પુજા કરાઇ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-11-11 14:17:13
  • Views : 353
  • Modified Date : 2019-11-11 14:17:13

સિદ્ધપુરના વતની અને પાટણ કોર્ટમાં ફરજ બજાવતા એવા ગોપાલભાઇ પાધ્યાના ઘરે વર્ષોપૂરાણી નાનકડી એક ઇંચની શ્રીમદ ભગવદગીતા સચવાયેલી છે. જે તેમના વડવાઓ વખતથી વારસામાં મળી છે. જે આજે  પણ તેના પાનાઓ અકબંધ છે અને અક્ષર પણ એવાને  એવા જ છે.જે  શ્રીમદ ભગવદગીતાને નાનકડી ધાતુની પેટીમાં  સાચવી રાખી છે અને તેને પૂજામાં જ રાખવામાં આવી છે. જે શ્રીમદ ભગવદગીતાને શુક્રવારે દેવઉઠી એકાકાદશીએ ધર્મબોધ આપતા આ ગ્રંથની  વિશેષ પુજા કરવામાં આવે  છે. 

Download Our B K News Today App



Related News