ભારત માલા પ્રોજેક્ટ અંતર્ગત સત્યાગ્રહ છાવણી પહોંચેલા ખેડૂતોની અટકાયત : આંદોલન રોકી દેવાયુ

  • Published By : PIYUSH PARMAR
  • Published Date : 2022-10-12 12:20:40
  • Views : 200
  • Modified Date : 2022-10-12 12:20:40

    ગાંધીનગર સેક્ટર ૬માં સત્યાગ્રહ છાવણી પહોંચેલા અને સરકારની નીતિથી ત્રાસેલા ખેડૂતોએ છેલ્લા પાંચ દિવસથી આંદોલન ચાલુ રાખ્યું છે. પણ તેમની વાત કોઈ સાંભળવા તૈયાર નથી.દરરોજ સવારે તેઓ આવે છે અને જેવા સત્યાગ્રહ છાવણી પહોંચે છે. તેવી જ તેમની અટકાયત કરવામાં આવે છે. ખેડૂતો દ્વ્રારા મળતી માહિતી મુજબ ખેડૂતોને અહીં પોલીસ મથકમાં કોઈપણ જાતની સુવિધાઓ મળતી નથી. સમયસર જમવાનું પણ મળતું નથી. તેમજ કંટાળીને એક મહારેલીનું પણ આયોજન કરશે. જે રેલીમાં વૃદ્ધો, સ્ત્રીઓ અને પુરુષો  સરકાર સામે વિરોધ પ્રગટ કરશે. હજારોની સંખ્યામાં લોકો રોડ પર ઉતરી આવીશું.

Download Our B K News Today App



Related News