થરાદ તાલુકાના ભાચર ગામે 108ના અધિકારી અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર તેમજ રેસ્કયુ નો ડેમોત્રેશન કરવામાં આવ્યું હતું

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2022-02-26 11:36:44
  • Views : 202
  • Modified Date : 2022-02-26 11:36:44

થરાદ તાલુકાના ભાચર ગામે 108ના અધિકારી અને ફાયર વિભાગના અધિકારીઓ દ્વારા ફાયર તેમજ રેસ્કયુ નો ડેમોત્રેશન કરવામાં આવ્યું હતું

 

થરાદ તાલુકાના ભાચાર ગામે વીર ગૌચર પ્રાથમિક શાળા ખાતે  બાળ મેળા નુ આયોજન કરવામા આવ્યું હતું જેમાં થરાદ ફાયર બ્રિગેડ ના અધિકારી અને 108 ની ટીમ દ્વારા બાળકો અને શિક્ષકોને લાગ લાગે ત્યારે કઇ રીતે તેને ઓલવવી અને કેવી રીતે બચાવ કરવો તેના વિશે માહીતિ  આપવામાં આવી હતી અને 108 ની ટીમ દ્વારા કોઈ મેડિકલ ઇમરજન્સી મા કંઈ રીતે તેને પહોંચી વળવું અને ત્યારે શું કરવું તેના વિશે માહિતી આપવામાં આવી હતી ફાયર વિભાગ ના વિરામ ભાઇ રાઠોડ અને ધનજીભાઈ અને 108 ના ઈએમટી અમરાભાઇ તથા પાઇલોટ અરવિંદસિંહ સિસોદિયા દ્વારા માર્ગ દર્શન પૂરું પાડવામાં આવ્યું હતું.

Download Our B K News Today App



Related News