ડીસામાં બેન્કો આગળ ખેડૂતોની લાગી લાંબી લાઈનો કોરોના વાયરસનું સંક્રમણ વધવાની શક્યતાઓ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-27 17:14:07
  • Views : 702
  • Modified Date : 2020-05-27 17:14:07

બનાસકાંઠામાં કોરોના વાયરસ ના દર્દીઓની સંખ્યા 104 થઈ ગઈ છે રોજે રોજ નવા સંક્રમિત દર્દીઓ સામે આવી ગયા છે ત્યારે સરકાર દ્વારા સોશિયલ distance રાખવુ, અને માસ્ક ફરજીયાત પહેરવા ની સૂચના અપાઈ છે. બને ત્યાં સુધી ઘરની બહાર લોકોએ ન નીકળવાની સલાહ આપવામાં આવી છે. પરંતુ ડીસા માં આવેલી સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયા ની મુખ્ય તાજા આગળ રોજ હજારો ગ્રાહકોની લાઈનો લાગે છે સવારથી જ ગ્રાહકોના ટોળેટોળા બેંકમાં કામકાજ અર્થે આવતા હોય છે પરંતુ અહીં ન તો સોશિયલ ડિસ્ટન્સ માટે કોઈ વ્યવસ્થા કરવામાં આવી છે કે નથી ખેડૂતોને તડકામાં ઉભા રહેવા માટે કોઈ સેડ ની વ્યવસ્થા કરવામાં આવી. જેના કારણે હજારો ખેડૂતો બેંક આગળ ઊભા રહી ભારે હાલાકીનો સામનો કરી રહ્યા છે.સરકારે વેપાર-ધંધા માટે છૂટ તો આપી છે 

Download Our B K News Today App



Related News