ડીસાના સાંઈબાબા મંદિર ખાતે શ્રાદ્ધ નિમિત્તે ગોલ્ડ કીટી

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2019-09-27 17:11:30
  • Views : 441
  • Modified Date : 2019-09-27 17:11:30

 ડીસાના સાંઈબાબા મંદિર ખાતે શ્રાદ્ધ નિમિત્તે ગોલ્ડ કીટી ગ્રુપ, સાંઈબાબા ટ્રસ્ટ તથા દાતાઓ દ્વારા ગરીબોને મીઠાઈ, પાપડ, પુરી-શાક, દાળ-ભાત, ખીરનું ભોજન પીરસવામાં આવે છે. ત્યારે દરરોજ 500 થી વધુ લોકો આ ભોજન પ્રસાદનો લાભ લઈ ધન્યતા અનુભવે છે. જોકે છેલ્લા ત્રણ વર્ષથી ગોલ્ડ કીટી ગ્રુપ તથા સાંઇબાબા ટ્રસ્ટ દ્વારા આયોજન કરવામાં આવે છે. આ પ્રસંગે સતિષભાઈ પંચાલ, કૌશલ્યાબેન અગ્રવાલ, હસાબેન શાહ, કમલાબેન મોઢ સહિત તમામ લોકો ઉપસ્થિત રહ્યા હતા.

Download Our B K News Today App



Related News