જાણો ડીસામાં કેટલા રસ્તા બંધ રહેશે ?

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-05-04 17:46:22
  • Views : 6046
  • Modified Date : 2020-05-04 17:49:08

ડીસામાં આટલા રસતા બંધ રહેશે . 

(૧) દિપક હોટલથી બગીચા સુધી

(૨) બગીચાથી ફુવારા સુધી

(૩) ફુવારાથી લેખરાજ ચાર રસ્તા સુધી

(૪) લેખરાજ ચાર રસ્તાથી ઢેબર રોડ, સોની બજાર દૈયા નીતાબેન રમેશભાઈના મકાન સુધી

(૫) લેખરાજ ચાર રસ્તાથી સોની બજાર ઢેબર રોડ સુધીનો રસ્તો બંધ રહેશે.

(૬) મીરા મહોલ્લાથી ઢેબર રોડ સુધીનો રસ્તો બંધ રહેશે.

(૭) વાડીરોડથી ઢેબર રોડ સુધીનો રસ્તો બંધ રહેશે.

(૮) સદર બજારથી સોની બજાર ઢેબર રોડ સુધીનો રસ્તો બંધ રહેશે.

(૯) કુંપટથી સોની બજારમાં આવવાનો સીધો રસ્તો બંધ

Download Our B K News Today App



Related News