ડીસાના પૂર્વ ન.પા પ્રમુખ પ્રવિણ માળીની ટીમ દ્વારા કોરોના સામે લડવા અનોખો પ્રયોગ

  • Published By : B.K.NEWS DAINIK
  • Published Date : 2020-03-31 19:46:49
  • Views : 874
  • Modified Date : 2020-03-31 19:46:49

બનાસકાંઠા...


કોરોના વાયરસ થી બચવા ડીસા ના યુવાનો કર્યો અનોખો પ્રયોગ


ડીસા ના યુવાનોએ બોડી સેનિટાઈઝરિંગ કરવા બનાવ્યો મશીન


24 કલાક મા નજીવા ખર્ચે બનાવ્યો મશીન


ડીસા ના પ્રવેશદ્ધાર જોડે મુકવામાં આવ્યો સેનેટાઈઝરિંગ મશીન


ફક્ત 20 સેકન્ડ મા લોકો થાય છે સેનેટાઈઝરિંગ

Download Our B K News Today App



Related News